અમદાવાદઃ બાપુનગરમાં રહેતા યુવકની તેના મિત્રએ જ હત્યા કરી નાખી છે. આ યુવકે મિત્રની પત્નીની છેડતી કરી હતી અને તે એક તરફી પ્રેમ કરતો હતો. મિત્રએ પત્ની સાથે મળીને યુવકને સરપ્રાઇઝ આપવાનું કહીને ઘરે બોલાવ્યો હતો અને તેની હત્યા કરી નાખી હતી.આ યુવક થોડા દિવસ અગાઉ ગુમ થયો હતો. પરિવારજનોની ફરિયાદને આધારે પોલીસ તપાસ કરી તો જાણવા મળ્યું કે તેની હત્યા કરીને લાશના ટુકડાઓને કેનાલમાં ફેંકી દીધા હતા.
બાપુનગરમાં રહેતો મોહંમદ મેરજાની સુલતાન સૈયદ સાથે મિત્રતા હતી. સુલતાનની પત્નીની મોહંમદ મેરજાએ છેડતી કરી હતી, તેની સાથે શરીર સંબંધ બનાવવા દબાણ કરતો હતો.આ અંગે સુલતાનને જાણ કરતા તેણે પત્ની સાથે મળીને મેરજાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. ગત 22 જાન્યુઆરીએ સુલતાનની પત્નીએ મોહંમદ મેરજાને સરપ્રાઇઝ આપવાનું કહીને ઘરે બોલાવ્યો હતો.
મોહંમદ મેરજા સુલતાનના ઘરે પહોંચતાં જ સરપ્રાઇઝ ગિફ્ટ આપવાનું કહીને તેની આંખે દુપટ્ટો બાંધી દીધો હતો. બાદમાં સુલતાને યુવકના પેટમાં તલવાર મારીને કાસળ કાઢી નાખ્યું હતું. માથું ધડથી અલગ કરીને કચરામાં ફેંકી દીધું હતું. જ્યારે લાશના ટુકડા થેલીમાં ભરીને સ્કૂટી પર જઇને ઓઢવ કેનાલમાં ફેંકી દીધા હતાં. પતિ-પત્નીએ યુવકની હત્યા કરીને જેમ કંઇ બન્યું જ ન હોય તેમ રહેતા હતા. ક્રાઇમ બ્રાંન્ચે પતિ-પત્નીની અટકાયત કરીને તેમની પૂછપરછ કરતા આ કેસ હત્યાનો હોવાનું સામે આવ્યું હતુ.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
IPL 2023 ફાઇનલ: CSK એ પાંચમી IPL ટ્રોફી જીતી લીધી, જાડેજાએ છેલ્લા બોલ પર જીતાડી મેચ | 2023-05-30 06:29:53
અંબાલાલની આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે હજુ આવશે જોરદાર વરસાદ- Gujarat Post | 2023-05-29 11:29:19
અમદાવાદમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રદ્દ, હજારો ભક્તો નિરાશ થયા- Gujarat Post | 2023-05-29 11:22:22
સાક્ષીની ક્રૂર રીતે હત્યા કરનારો સાહિલ ઝડપાયો, 30થી વધુ વખત ચાકુના માર્યા હતા ઘા | 2023-05-29 16:01:20
દિલ્હીમાં યુવકે સગીરા પર ચપ્પુના કર્યા 30 ઘા, માથા પર પથ્થરના પ્રહાર કરીને રહેંસી નાંખી- Gujarat Post | 2023-05-29 15:27:20
વડાપ્રધાન મોદીને દેશને સમર્પિત કર્યું નવું સંસદ ભવન, સેંગોલને કર્યા સાષ્ટાંગ દંડવત- Gujarat Post | 2023-05-28 12:59:37
ભારત માટે ઐતિહાસિક ક્ષણ, નવી સંસદના ઉદ્ધઘાટન પહેલા પંડિતોએ વડાપ્રધાન મોદીને સોંપ્યું સેંગોલ | 2023-05-27 21:33:07
બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમાં, બે દિવસીય દરબારમાં આવશે હજારો ભક્તો- Gujarat Post | 2023-05-28 13:03:53
હવામાન વિભાગની આગાહી, અમદાવાદ સહિત આ શહેરોમાં પડશે કમોસમી વરસાદ | 2023-05-27 08:59:39
અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન, હવે મથુરાનો વારો, અમદાવાદમાં બાગેશ્વર બાબાનું નિવેદન | 2023-05-25 21:02:56