પ્રતિકાત્મક ફોટો
અમદાવાદઃ અંબિકા ફટાકડા પર ઈન્કમટેક્સના દરોડામાં 5 કરોડ રૂપિયા રોકડા અને કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો પકડાયા છે. 50 અધિકારીઓની ટીમોએ 15 જગ્યાઓ પર દરોડા કર્યાં હતા, જેમાં દુકાનો અને માલિકોના રહેઠાંણ ઠેકાણાંઓ પર ભાઈબીજના દિવસથી દરોડા શરૂ કર્યાં હતા. રાજપથ, શિવંરજની, રાયપુર ખાતેની દુકાનો અને હાથીજણમાં આવેલા ગોડાઉન પર તપાસ કરવામાં આવી છે.
ઈન્કમટેક્સ વિભાગના 50 અધિકારીઓની 15 ટીમોએ જુદી જુદી જગ્યાએ સર્ચ કર્યું હતુ, અત્યાર સુધી રૂ.5 કરોડની રોકડ તેમજ બિનહિસાબી વ્યવહારો પકડાયા છે. ઉપરાંત સ્ટોક અને ચોપડાના હિસાબો પણ ચકાસવામાં આવી રહ્યાં છે
અંબિકા ફાયર ક્રેકરને ત્યાં ઈન્કમટેક્સની ટીમો ત્રાટકી હતી. રાજપથ ક્લબ નજીકની દુકાન, શિવરંજની પાસેની તેમજ રાયપુર ખાતેની દુકાન અને હાથીજણ ખાતેના ગોડાઉન તેમજ માલિકોના બંગલા પર દરોડા પાડવામાં આવ્યાં હતા. દરોડામાં કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, હિસાબી ચોપડા અને મોટા પ્રમાણમાં ખરીદ વેચાણના બિલો જપ્ત કરાયા છે. અંબિકા ફાયર ક્રેકરના માલિક આશિષ ખજાનચીની પણ પૂછપરછ કરાઈ છે. આશિષ ખજાનચી પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવાથી બિનહિસાબી વ્યવહારો પકડવા મુશ્કેલ બની ગયા છે.
સામાન્ય રીતે ફટાકડાની રોકડેથી ખરીદી કરવામાં આવતી હોય છે. જ્યારે ફટાકડાની ઊંચી કિંમત બતાવીને તેને ચોપડે ઓછી કિંમત બતાવવામાં આવતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અધિકારીઓને દરોડા દરમિયાન રૂ. 5 કરોડ રોકડા મળી આવ્યાં છે. અંબિકા ફાયર ક્રેકર્સ ઉપરાંત અંબિકા આશિષ ટ્રેડલિંક એલએલપી નામની કંપનીઓના વ્યવહારોની તપાસ ઈન્કમટેક્સના અધિકારીઓ કરી રહ્યાં છે. અંબિકા ફાયરક્રેકર્સ રાજ્યભરમાં ફટાકડાનો સપ્લાય કરે છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
સુરતની ફેશન ડિઝાઈનર સાથે 90 લાખની છેતરપિંડી... આરોપી તેને ગોવા અને સુરત લઈ ગયો અને હોટલમાં તેની સાથે બળાત્કાર કર્યો | 2024-07-27 17:24:23
રક્ષાબંધન પહેલા બહેનોના માથે આભ ફાટ્યું, પાટણના યુવકનું જર્મનીમાં શંકાસ્પદ મોત, તળાવમાંથી મળી આવ્યો મૃતદેહ | 2024-07-27 16:49:00
હોસ્ટેલમાં ઘૂસીને યુવકે યુવતિને માર્યા છરીના ઘા, ઘટના સીસીટીવીમાં થઇ કેદ- Gujarat Post | 2024-07-27 10:39:29
નિવૃત્ત IAS અધિકારી એસ.કે.નંદાનું નિધન, પુત્રીને મળવા ગયા હતા અમેરિકા- Gujarat Post | 2024-07-27 10:32:52
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ | 2024-07-27 09:06:39
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
સુરત, વડોદરા અને આણંદ થયા જળમગ્ન, અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ | 2024-07-25 11:10:22
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય- Gujarat Post | 2024-07-26 21:04:34
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું | 2024-07-26 08:45:20
DGGI એ રૂ.700 કરોડના કૌભાંડમાં ધવલ પટેલની ધરપકડ કરી, અનેક મોટા માથાઓ સંડોવાયેલા હોવાની શક્યતા | 2024-07-23 10:44:41
અમદાવાદમાં સવારથી ઝરમર વરસાદ, રાજ્યમાં મેઘરાજા ધડબડાટી બોલાવે તેવી આગાહી- Gujarat Post | 2024-07-23 09:26:12
સિનિયર IAS આરતી કંવરને સ્ટેટ GST ચીફ કમિશનરનો ચાર્જ મળ્યો, સ્પેશિયલ કમિશરની જગ્યા પર પણ નવી નિમણૂંક | 2024-07-19 19:40:03
ગર્ભવતી મહિલા બાથરૂમમાં સ્નાન કરતી હતી ત્યારે નરાધમ પાડોશી વીડિયો બનાવતો હતો.... | 2024-07-16 09:28:58
SGST નું બોગસ બિલિંગ સામે નવું હથિયાર, નાણામંત્રી કનુભાઇ દેસાઇએ નવી એપ્લિકેશન કરી લોન્ચ | 2024-07-15 21:35:47