સુરતઃ જર્મનીમાં અભ્યાસ કરવા ગયેલા પાટણના રહેવાસી એક યુવકનું શંકાસ્પદ મોત થયું છે. જર્મનીના હોપ સિટીના તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. એકના એક પુત્રના મોતના સમાચાર મળતા પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે. વિદેશ મંત્રાલયના સહયોગથી ચિરાગ પટેલનો મૃતદેહ અંતિમવિધિ માટે સુરત લાવવામાં આવશે. મૃતકનો પરિવાર વર્ષો પહેલા પાટણથી સુરત રહેવા ગયો હતો.
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સેવાળા ગામનો ચિરાગ રમેશભાઈ પટેલ નામનો યુવક જર્મની ઓટોમોબાઇલના અભ્યાસ માટે ગયો હતો પરિવારમાં બે બહેનો વચ્ચે એકનો એક ભાઇ હતો. લગભગ પાંચ વર્ષ પહેલા તે જર્મની ગયો હતો. ચિરાગ પટેલનો પરિવાર ધંધાર્થે સુરત સ્થાઈ થયો હતો.
ચિરાગની જર્મનીના હોપ સિટીના તળાવમાંથી લાશ મળી આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર પહેલા જ ભાઈના મોતના સમાચારથી બંને બહેનોના માથે આભ ફાટ્યું ગયું હતું.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
આ નગરપાલિકાઓમાં ભાજપનો કબજો, જાણો કોંગ્રેસ અને AAPની હાલત | 2025-02-18 14:39:37
ACB ટ્રેપઃ વસોની પલાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-02-17 21:25:46
અમેરિકાથી હાંકી કાઢવામાં આવેલા ભારતીયોની ત્રીજી બેચમાં 9 અમદાવાદીઓ સહિત 33 ગુજરાતી પરત ફર્યા- Gujarat Post | 2025-02-17 14:56:06
ACB નું ઓપરેશન... હજુ તો નોકરીની શરૂઆત જ છે અને આ PSI એ તોડ કરવાના ચાલુ કરી દીધા | 2025-02-17 08:44:52
ધોરાજીઃ આપના ઉમેદવારના પિતાનું મતદાન મથકમાં હાર્ટ એટેકથી મોત- Gujarat Post | 2025-02-16 17:17:33
Big News:રશિયાએ યુક્રેનમાં પરમાણું રિએક્ટર પર હુમલો કર્યો હોવાનો ઝેલેન્સ્કીનો દાવો | 2025-02-14 19:22:37
ટ્રમ્પે પીએમ મોદીને લગાવ્યાં ગળે, ખુરશી પાછી ખેંચીને તેમને બેસાડ્યાં, કહ્યું- મને મોદીની ખૂબ યાદ આવે છે | 2025-02-14 09:24:37
આજે મળશે ટ્રમ્પ અને મોદી, વ્હાઇટ હાઉસમાં થશે વાતચીત, જાણો સંપૂર્ણ શેડ્યૂલ | 2025-02-13 09:40:12
શું ChatGPTના મેકર OpenAIને ખરીદશે Elon Musk ! Xને ખરીદશે Sam Altman ? બંન્નેએ એકબીજાને આપી ડીલ | 2025-02-12 14:34:33
ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને થશે રાહત, એક ઝટકે કેસ થશે સમાપ્ત | 2025-02-12 14:31:37
ગુજરાતીઓ માટે મહાકુંભમાં જવું બન્યું સરળ, વધુ 5 Volvo બસો દોડાવાશે | 2025-02-02 13:57:55
સ્ટેટ GST ના અનેક જગ્યાએ દરોડા, અમદાવાદ,સુરત, વાપીમાંથી ઝડપાઇ કરોડો રૂપિયાની ટેક્સ ચોરી | 2025-01-30 19:54:49
બાળકોમાં વધતું જતું જાડાપણું ચિંતાનો વિષય, PM મોદીનું ફિટ ઈન્ડિયા મિશન છે એક ઉકેલ: ડૉ. આફરીન જાસાણી | 2025-01-28 18:40:55
સુરતમાં હીરાના વેપારી હની ટ્રેપમાં ફસાયા, સોનાની બે વીંટી સહિત રૂ. 1.45 લાખની લૂંટ | 2025-01-21 10:02:51
સુરત: ડોનાલ્ડ ટ્રમ્પનું 4.30 કેરેટ લેબગ્રોન ડાયમંડમાંથી બનાવેલ પોટ્રેટ તૈયાર કરાયું, કિંમત 10 હજાર યુએસ ડોલર | 2025-01-20 17:50:23