Mon,29 April 2024,3:29 am
Print
header

પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જી થયા ઇજાગ્રસ્ત, હોસ્પિટલમાં દાખલ કરાયા

કોલકત્તાઃ લોકસભાની ચૂંટણીમાં વ્યસ્ત પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને ઇજાઓ થઇ છે, તેઓ ઘરમાં પડી ગયા હતા અને તેમને માથાના ભાગે ઇજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેઓ ટ્રેડ મિલ પર કસરત કરી રહ્યાં હતા ત્યારે અચાનક નીચે પડી જતા તેમને ઇજાઓ થઇ છે.

મમતા બેનર્જીને માથાના અને કપાળના ભાગે ઇજાઓ થતા તેમને એસએસકેએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે, જ્યાં અનેક મંત્રીઓ અને કાર્યકરો પણ પહોંચ્યાં છે, હાલમાં તેમની તબિયત સ્થિર હોવાનું ડોક્ટરોનું કહેવું છે.તેમને ઇજાઓ થતા કાર્યકર્તાઓમાં ચિંતા વ્યાપી ગઇ છે. કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા પર પોતાના નેતા ઝડપથી સાજા થઇ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યાં છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch