નવી દિલ્હીઃ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા આજે દીકરીના માતા પિતા બન્યાં છે. વિરાટ કોહલીએ ટ્વિટ કરીને આ જાણકારી શેર કરી હતી. વિરાટે ટ્વિટ કર્યું હતું કે અમને બંનેને એ જણાવતા આનંદ થઈ રહ્યો છે કે આજે બપોરે અમારે ત્યાં પુત્રીનો જન્મ થયો છે. અમે તમારા પ્રેમ અને મંગલકામનાઓ માટે દિલથી આભારીએ છીએ. અનુષ્કા અને અમારી પુત્રી બંને સ્વસ્થ છે અમારું સૌભાગ્ય છે કે અમને જિંદગીના આ ચેપ્ટરના અનુભવની તક મળી.અમે જાણીએ છીએ કે તમે એ જરૂર સમજશો કે હાલના સમયે અમને બધાને થોડી પ્રાઇવસી જોઈએ છે.
— Virat Kohli (@imVkohli) January 11, 2021
લાંબા સમયથી વિરાટ અનુષ્કા પોતાના બાળકની રાહ જોઇ રહ્યાં હતા હવે આખરે તેમના ઘરે કિલકારી ગૂંજી ઉઠી છે અનુષ્કા તથા વિરાટ પોતાની દીકરીનું નામ 'અન્વી' રાખે તેવી ચર્ચાઓ થઇ રહી છે.વિરાટ કોહલી બાળકના જન્મ પહેલાં ઓસ્ટ્રેલિયા પ્રવાસથી પરત ફર્યાં હતા. 11 ડિસેમ્બર 2017ના રોજ બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા સાથે લગ્ન કર્યા હતા. ઇટલીમાં થયેલા લગ્નમાં ખૂબ નજીકના મિત્રો અને સંબંધીઓને બોલાવવામાં આવ્યાં હતા. હવે વિરાટના લાખો ચાહકો સોશિયલ મીડિયા પર તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
નશાના સોદાગર....ATSની વધુ એક સફળતા, 1 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયો આરોપી
2021-01-20 17:47:21
રાજકોટના બામણબોર પાસે ડમ્પર પાછળ આઈસર ઘુસી જતા 2ના મોત, 4 ઈજાગ્રસ્ત
2021-01-20 16:42:09
અંધશ્રધ્દ્રા, પ્રેમીએ પ્રેમિકાને પોતાના વશમાં કરવા માટે પહેલાં તંત્ર-મંત્રનો સહારો લીધો પ્લાન નિષ્ફળ જતા....
2021-01-20 16:36:06
સુરતમાં બની શરમજનક ઘટના ! બે મહિનાનું બાળક બ્રિજ પર મૃત હાલતમાં મળ્યું
2021-01-20 16:11:50
જૂનાગઢમાં CM રૂપાણીના કાર્યક્રમમાં કૉંગ્રેસના ક્યા ધારાસભ્ય રહ્યા હાજર
2021-01-20 15:59:37
ગુજરાત બાદ જલપાઈગુડીમાં સર્જાયો જીવલેણ અકસ્માત, 13 લોકોના આ રીતે થયા મોત
2021-01-20 09:19:31
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી અને દિલ્હી પોલીસ વચ્ચે ઐતિહાસિક કરાર થયા
2021-01-19 20:09:00
ભારત ઈંગ્લેન્ડ સામે શરૂ થઈ રહેલી ચાર ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ બે મેચ માટે ટીમની જાહેરાત
2021-01-19 19:47:06
Team India ની જીતને ICCએ અનોખી રીતે બિરદાવી, ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં ભારત ટોચ પર
2021-01-19 18:02:42
લોકડાઉનમાં નિર્માતાઓએ ફિલ્મોની બેંક બનાવી દીધી છે, તક મળતા જ એક સાથે રિલીઝ થશેઃ મલ્હાર ઠાકર
2021-01-11 15:49:42
TMC MP અને અભિનેત્રી નુસરત જહાંનું લગ્નજીવન ભંગાણને આરે, અભિનેતા યશ દાસગુપ્તાને કરી રહી છે ડેટ !
2021-01-09 14:38:05
અચાનક જ આ એપ કેમ આવી ગઈ ચર્ચામાં ? જાણો શું વોટ્સઅપને આપશે ટક્કર ?
2021-01-09 13:37:46
રીલિઝ થયુ KGF-2નું ટીઝર, શાનદાર અંદાજમાં રોકી ભાઈની વાપસી
2021-01-08 13:26:03