Wed,08 May 2024,8:37 am
Print
header

પોરબંદરમાં ચૂંટણી ડ્યૂટીમાં મુકાયેલા જવાનો વચ્ચે બબાલ, ફાયરિંગમાં બે IRB જવાનોના મોત- Gujarat Post News

પોરબંદરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને IRB (ઇન્ડિયન રિઝર્વ બટાલિયન) ના જવાનોને સુરક્ષામાં મુકવામાં આવ્યાં છે, ત્યારે પોરબંદરમાં કોઇ કારણને લઇને જવાનો વચ્ચે ઘર્ષણ થયું હતુ, ફાયરિંગમાં બે જવાનોના મોત થઇ ગયા છે. અને બે જવાનો ઇજાગ્રસ્ત થયા છે. જેમને હાસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

બે જવાનોના મોત થઇ ગયા, બે જવાનો ઇજાગ્રસ્ત

સ્થાનિક પોલીસનો કાફલો પહોંચ્યો ઘટના સ્થળે

પોરબંદરના નવી બંદરમાં આવેલા સાયક્લોન સેન્ટરમાં કોઇ કારણસર જવાનો વચ્ચે બબાલ થઇ હતી, અને ફાયરિંગ થયું હતુ, પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે, જવાનો વચ્ચે આખરે શું થયું હતુ તેની તપાસ ચાલી રહી છે, ચૂંટણીપંચ પણ આ મામલે તપાસ કરી રહ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch