ગાંધીનગરના રાંધેજા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત
અકસ્માતમાં 5 લોકોનાં મોત અને એકની હાલત ગંભીર
સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે ટકરાઇ
ગાંધીનગરઃ રાંધેજા-પેથાપર હાઈવે પર ગત મોડી રાત્રે અકસ્માત સર્જાતા પાંચ લોકોના કમકમાટીભર્યાં મોત થઇ ગયા છે. ડ્રાઇવરે
સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ હતી.જેમાં 5 લોકોનાં મોત ઘટના સ્થળ પર જ મોત થઇ ગયા હતા,અને એકની હાલત ગંભીર છે.એક જ પરિવારના પાંચ સભ્યોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
રોંગ સાઇડ પર ઝડપી કાર ચલાવી રહેલા કારચાલકે કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. કારમાં 6 લોકો સવાર હતા. જેમાંથી પાંચ લોકોનાં ઘટના સ્થળે જ મોત થઇ ગયા હતા, ઈજાગ્રસ્ત એક વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ તમામ પિતરાઈ ભાઈઓ ફિલ્મ જોવા ગયા હતા. ઘરે પરત ફરતી વખતે તેઓની કારને અકસ્માત નડ્યો હતો. કારમાં સવાર તમામ લોકો માણસાના વતની હતા. આ અકસ્માત અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોનાં નામ
મોહમ્મદ અલ્ફાઝ
સલમાન ચૌહાણ
ઇસવાક ચૌહાણ
મહંમદ બેલીમ
શાહીલ ચૌહાણ
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55
રાજ્યમાં માવઠા વચ્ચે વીજળીનો પણ કહેર, 6 વર્ષની બાળકી સહિત 17થી વધુ લોકોનાં મોત | 2023-11-27 08:07:05
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બરફની ચાદર છવાઈ, લોકોએ પરિવાર સાથે પડાવ્યાં ફોટો | 2023-11-26 10:07:53
દુનિયા ફરીથી ચિંતિત....ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય રોગ, ભારતે પણ જાહેર કરી એડવાઈઝરી | 2023-11-27 09:10:29
દિવાળી પર જ ગુજરાત સરકારના હજારો કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, મોંઘવારી ભથ્થાને લઇને કરાયો આ નિર્ણય | 2023-11-11 21:08:30
જેલ ખાતાના કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ, કર્મચારીઓના ભથ્થામાં કરાયો આટલો વધારો- Gujarat Post | 2023-11-11 13:20:42
ACB ટ્રેપ- ગાંધીનગર મામલતદાર કચેરીના રેકર્ડ રૂમમાંથી નોંધો કાઢી આપવા માટે લાંચ લેનારો શખ્સ ઝડપાયો | 2023-11-06 20:11:47