રૂ.1.50 લાખની લાંચ ઉપરાંત પરફ્યૂમ, કાજુ-બદામ અને મીઠાઇઓના પેકેટ પણ એસીબીએ જપ્ત કર્યાં
વડોદરાઃ ACB દ્વારા લાંચિયા અધિકારીઓ-કર્મચારીઓ પર સતત સકંજો કસવામાં આવી રહ્યો છે. રોજબરોજ ક્યાંકને ક્યાંકથી લાંચિયા બાબુઓને એસીબી ઝડપી રહ્યું છે, દિવાળી દરમિયાન ACB આવા બાબુઓ પર નજર રાખે છે. હવે વડોદરા કોર્પોરેશનનો કર્મચારી દોઢ લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના સકંજામાં ફસાયો છે. ફરિયાદી પાસેથી દોઢ લાખની લાંચ સાથે કાજુ, બદામ, પરફ્યુમની પણ લીધા હતા.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસર જીતેશ ત્રિવેદીના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા તેમજ કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની નોકરી કરતાં યોગેશ પરમારને વડોદરા એસીબીએ રૂ. 1.50 લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપી પાડ્યો હતો. તેણે ગેરકાયેદસર મિલકત તોડવવા માટે લાંચ માંગી હતી. યોગેશ પરમારે કોના કહેવાથી લાંચ લીધી હતી તે અંગે પણ તપાસ ચાલી રહી છે. એસીબીની ટ્રેપને પગલે કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે, જો તમારી પાસે પણ કોઇ સરકારી બાબુ દ્વારા લાંચ માંગવામાં આવી હોય તો તમે પણ એસીબીનો સંપર્ક કરી શકો છો.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55
રાજ્યમાં માવઠા વચ્ચે વીજળીનો પણ કહેર, 6 વર્ષની બાળકી સહિત 17થી વધુ લોકોનાં મોત | 2023-11-27 08:07:05
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બરફની ચાદર છવાઈ, લોકોએ પરિવાર સાથે પડાવ્યાં ફોટો | 2023-11-26 10:07:53
દુનિયા ફરીથી ચિંતિત....ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય રોગ, ભારતે પણ જાહેર કરી એડવાઈઝરી | 2023-11-27 09:10:29
વડોદરામાં કોર્ટ રૂમમાં જ હાર્ટએટેક આવતાં વકીલ ઢળી પડ્યાં- Gujarat Pot | 2023-11-24 11:09:47
વડોદરામાં કિશોરીના અશ્લિલ લખાણવાળાં ફોટો વાઇરલ થવાનો બનાવ...પ્રજ્ઞાચક્ષુ પિતાએ કરી લીધો આપઘાત | 2023-11-06 10:28:30
વડોદરા ભાજપના યુવા મોરચાના પ્રમુખ ભૂલ્યાં ભાન, અકસ્માતને લઇને થયેલી બોલાચાલીમાં સ્કૂટર ચાલકને માર્યો માર | 2023-10-20 12:24:18
વડોદરાઃ સાવલીમાં જીજાજીને ગાળો આપતા શખ્સને ઠપકો આપવા ગયેલા સાળાની હત્યા કરી નાખવામાં આવી- Gujarat Post | 2023-10-16 10:50:43