Fri,26 April 2024,10:52 pm
Print
header

રાજકોટમાં રૂપાણી કરતા દમદાર નીકળ્યાં ડો દર્શિતા શાહ, 1 લાખ 5 હજાર મતોની લીડથી જીત્યાં

રાજકોટઃ મોદીની આંધીમાં કોંગ્રેસ અને આપના સૂપડાં સાફ થઇ ગયા છે, ફરી એક વખત જોરદાર બેઠકો સાથે ભાજપ સરકાર બનાવવા જઇ રહી છે. સૌરાષ્ટ્રમાં પણ ભાજપની ભવ્ય જીત થઇ છે, રાજકોટ પશ્વિમની બેઠક પર પૂર્વ સીએમ વિજય રૂપાણીની જગ્યાએ ભાજપે ડો.દર્શના શાહને ટિકિટ આપી હતી, જેઓ 1 લાખ 5 હજાર મતોની લીડથી જીતી ગયા છે, જ્યારે રૂપાણી ગત ટર્મમાં ઓછી લીડથી જીત્યાં હતા.

રાજકોટ સહિત રાજ્યભરમાં ભાજપ કાર્યકર્તાઓ જોરદાર ઉત્સાહમાં છે, જીતની ઉજવણી થઇ રહી છે, ફટાકડા ફોડીને મીઠાઇઓ વહેંચીને ભાજપ ઉજવણી કરી રહ્યું છે, આપ અને કોંગ્રેસની ઓફિસોમાં સન્નાટો છવાઇ ગયો છે. મોદીની આંધીમાં વિરોધીઓ ઘર ભેગા થઇ ગયા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch