Mon,29 April 2024,5:36 am
Print
header

થોડા જ કલાકોમાં જાહેર થઇ શકે છે લોકસભા ચૂંટણી, આવતીકાલે બપોરે 3 વાગ્યે ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ

નવી દિલ્હીઃ હવે થોડા જ કલાકોમાં લોકસભા ચૂંટણી 2024 નો કાર્યક્રમ જાહેર થશે, આવતીકાલે બપોરે 3 વાગ્યે ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ કરશે અને તેમાં ચૂંટણીઓ કેટલા તબક્કામાં થશે અને કંઇ તારીખે યોજાશે તેની માહિતી આપવામાં આવી શકે છે.

ચૂંટણી પંચ સાત કે આઠ તબક્કામાં લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી શકે છે, સાથે જ કેટલીક વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી શકે છે, ઓડિસ્સા, આંધ્રપ્રદેશ અને અરુણાચલ પ્રદેશની ચૂંટણીને લઇને જાહેરાત થઇ શકે છે.

નોંધનિય છે કે ચૂંટણી પંચે બે ચૂંટણી કમિશનરની નિમણુંક કરી છે, જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુએ ચૂંટણી કમિશનરનો ચાર્જ સંભાળી લીધો છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch