Mon,29 April 2024,12:46 am
Print
header

ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, ગુજરાત સહિત આ 6 રાજ્યના ગૃહ સચિવોને હટાવવાના નિર્દેશ- Gujarat Post

  • પશ્ચિમ બંગાળના ડીજીપી પણ હટાવાયા
  • મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલ અને વધારાના કમિશનરો અને ડેપ્યુટી કમિશનરોને પણ હટાવ્યાં

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ગુજરાત, યુપી, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી કાર્યાલયોમાં ચાર્જ ધરાવતા ગૃહ સચિવોને દૂર કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે પશ્ચિમ બંગાળના પોલીસ વડાને પણ હટાવવાના આદેશ આપવામાં આવ્યાં છે. ચૂંટણી પંચે મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલ અને વધારાના કમિશનરો અને ડેપ્યુટી કમિશનરોને પણ હટાવ્યાં છે. ચૂંટણી પંચે સચિવ જીએડી મિઝોરમ અને હિમાચલ પ્રદેશને હટાવી દીધા છે, જેઓ સંબંધિત સીએમ ઓફિસમાં ચાર્જ સંભાળી રહ્યાં હતા.

આ રાજ્યોમાં મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ જાળવવાની દિશામાં પંચ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.ચૂંટણી પંચ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે આ રાજ્યોમાં ચૂંટણી દરમિયાન કોઈ ગોટાળા કે હિંસા ન થવી જોઈએ.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch