અમદાવાદઃ રાહુલ ગાંધી આજે અમદાવાદના પ્રવાસે છે, રાહુલ ગાંધીની મુલાકાતને લઈને કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે. દરમિયાન કોંગ્રસ નેતા અમિત ચાવડાએ કહ્યું, રાહુલ ગાંધી શાંતિ- અહિંસા અને સર્વધર્મ સંભવ સ્થાપવા આવી રહ્યાં છે. આજે દુઃખી પરિવારોને મળવા આવી રહ્યાં છે. શિવભક્ત રાહુલ ગાંધી ડરો નહીં અને ડરાવો નહીંનો સંદેશ આપવા આવી રહ્યાં છે. ધર્મના નામે થતી રાજનીતિને અટકાવવા રાહુલ ગાંધી આવી રહ્યાં છે.
લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીને આવકારવા કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓમાં ઉત્સાહ છે. રાહુલ ગાંધીને આવકારવા શક્તિસિંહ ગોહિલ, મુકુલ વાસનિક રાજીવ ગાંધી ભવન પહોંચી ચુક્યાં છે. રાજીવ ગાંધી ભવન પર કાર્યકર્તાઓનો જમાવડો શરૂ થઈ ગયો છે. ઉપરાંત વશરામ સાગઠીયા, લાલજી દેસાઈ, શૈલેષ પરમાર પણ રાજીવ ગાંધી ભવન પહોંચી ગયા છે.
અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધી સંબોધન કરશે. રાહુલના સંબોધન સ્થળની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. અંદાજિત 300 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. કોંગ્રેસ કાર્યાલયની બહાર એક સ્ક્રીન મૂકવામાં આવી છે. બહારથી કાર્યકરો અને આગેવાનો સંબોધન સાંભળી શકે તેની વ્યવસ્થા કરાઇ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Acb ટ્રેપમાં આવી ગયા વડોદરાના આ ઇન્કમટેક્સ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ, માત્ર 500 રૂપિયાની લાંચમાં ભવિષ્ય જોખમમાં મુકી દીધું | 2025-04-28 21:25:32
ગોંડલમાં અલ્પેશ કથીરિયાની કાર પર હુમલાના કેસમાં બે આરોપીઓ ઝડપાયા - Gujarat Post | 2025-04-28 10:27:34
ગુજરાતમાં ત્રણ દિવસ ગરમી ભુક્કા કાઢશે, અમદાવાદ-રાજકોટ શેકાશે ગરમીમાં - Gujarat Post | 2025-04-28 10:17:37
ACB ટ્રેપઃ જાફરાબાદ મામલતદાર કચેરીના રેવન્યુ મંત્રી રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા- Gujarat Post | 2025-04-28 10:03:04
બિલાવલ ભુટ્ટોના પરિવારે પાકિસ્તાન છોડ્યું, કઈંક મોટું થવાની આશંકા- Gujarat Post | 2025-04-27 20:03:59
અલ્પેશ કથીરિયાની કાર પર ગોંડલમાં હુમલો, જયરાજસિંહ જાડેજાએ કહી આ વાત- Gujarat Post | 2025-04-27 18:45:22
કોંગ્રેસ દેશની સાથે.. રાહુલ ગાંધીએ કહ્યું મોદી સરકાર જે પણ કરશે તેનું અમે સમર્થન કરીશું, તેઓ કાશ્મીર પણ જશે | 2025-04-24 21:12:30
પહેલગામ હુમલોઃ એક એકને વીણીને જવાબ અપાશે, જીવ ગુમાવનારાને 100 ટકા ન્યાય મળશે: હર્ષ સંઘવી- Gujarat Post | 2025-04-23 12:39:11
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતની હસ્તીઓની હત્યાના કાવતરાનો પર્દાફાશ, પંજાબ પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ- Gujarat Post | 2025-04-22 14:16:57
કેન્દ્ર સરકારને 10 દિવસમાં જવાબ આપવા આદેશ, રાહુલ ગાંધી ભારતના નાગરિક છે કે નહીં....! | 2025-04-21 18:40:44
હુમલા બાદ એક્શનઃ અમદાવાદ, સુરતમાં બાંગ્લાદેશીઓ પર પોલીસે બોલાવી તવાઈ- Gujarat Post | 2025-04-26 11:42:59
રેંટિયોનાં 90 વર્ષ- એક સફર ગુજરાતી ઘરોમાં પોષણ અને વિશ્વાસનો વારસો ધરાવતી દેશી તુવેર દાળની આ બ્રાન્ડ સાથે સંકળાયેલો છે આઝાદીનો ઈતિહાસ | 2025-04-25 18:43:16
સિંધુભવન રોડ પર આવેલા અશ્વવિલા બંગલોમાંથી ઝડપાયું હાઇ પ્રોફાઇલ જુગારધામ, 11 લોકોની ધરપકડ | 2025-04-25 07:22:23
મેન્ટલ હેલ્થને લઇને લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ, દેવ દેસાઇ, સેહર હાશ્મીએ શરૂ કરી બાઇક રેલી, દેશના અનેક શહેરોમાંથી પસાર થશે યાત્રા | 2025-04-21 17:01:03