વડોદરાઃ મહાઠગ કિરણ પટેલ જેવો વધુ એક ઠગ ઝડપાયો છે. વડોદરામાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં મહાઠગ વિરાજ પટેલ સામે 2 ફરિયાદ નોંધવામાં આવી છે. મહાઠગ વિરાજ પટેલે સીએમઓના અધિકારી અને ગિફ્ટ સિટીના પ્રેસિડેન્ટની ખોટી ઓળખ આપી મહિલા મોડેલ સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ગુનો નોંધાયો છે. વિરાજે મુંબઈમાં રહેતી મોડેલને ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપીને 4 દિવસ શૂટિંગ કરવાનું કહીને બોલાવી હતી.
વડોદરામાં હોટલમાં અને ગોવા, મુંબઈમાં મોડેલના ઘરે જઈને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બે દિવસ અમદાવાદ અને બે દિવસ દુબઈ લઈ જવાની લાલચ આપી હતી. મોડેલના વિવિધ બેંકના ATM કાર્ડમાંથી 3.50 લાખ રૂપિયા વાપર્યાંં હતા.આ મામલે પીડિતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.તેણે લોકોને અને પોલીસને CMOના અધિકારી તરીકે ઓળખ આપી હતી. પોલીસે તપાસ કરતા તેનો ભાંડો ફૂટી ગયો હતો.પોલીસે અલગ અલગ બે ફરિયાદ દાખલ કરીને આરોપીને ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો છે. હજુ અન્ય લોકો પણ આ ઠગ સામે ફરિયાદ કરી શકે છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
જામનગરમાં સોશિયલ મીડિયા પર પ્રેમજાળ પાથરી બ્લેકમેઇલ કરતી હનીટ્રેપ ગેંગના 4 સાગરીતો દમણથી ઝડપાયા | 2026-05-18 17:26:14
દાહોદમાં કારમાંથી 2.56 કરોડ રૂપિયા રોકડા મળ્યાં, આવકવેરા વિભાગ તપાસ કરશે | 2026-05-18 09:16:07
વડોદરામાં ફેબ્રિકેશનના કામ વખતે સિલિન્ડર બ્લાસ્ટ, દીવાલ ધરાશાયી થતા યુવકનું મોત | 2026-05-16 17:12:44
વડોદરા: UKમાં નોકરી કરતી પરિણીતાની પતિ અને સાસુ સામે ફરિયાદ, રૂ,77 લાખથી વધુની કમાણી ઉડાવી દીધાનો આક્ષેપ | 2026-05-08 16:55:04
વડોદરા: એક યુવાન પાણી પીવા ગયો અને મગરમચ્છ તેને નદીમાં ખેંચી ગયો, તે વૃદ્ધ માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો | 2026-05-08 09:39:36