વડોદરાઃ દેશભરમાં ભક્તો રામનવમીની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી રહ્યાં છે. ત્યારે વડોદરામાં બે જૂથો વચ્ચે અથડામણ થઇ છે. ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે કેટલાક લોકોએ યાત્રા પર પથ્થરમારો કર્યો છે. વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે.
વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તે સમયે ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. કેટલાક લોકોએ મૂર્તિને ખંડિત કરવાની કોશિશ કરી હતી પણ મૂર્તિને બચાવી લેવામાં આવી હતી. વાતાવરણ તંગ બનતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. હાલમાં સ્થિતી પર કાબૂ મેળવી લેવાયો છે, જનતાને પણ શાંતિ રાખવા અપીલ કરાઇ છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Breaking news: પ્લેન ક્રેશમાં મુસાફરો બળીને ખાખ થઇ ગયા, પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન | 2025-06-12 16:47:12
અમદાવાદમાં પ્લેન ક્રેશની આ રહી ભયાનક તસ્વીરો, ગુજરાત સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર | 2025-06-12 16:10:55
પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ ક્રેશ થયેલા પ્લેનમાં હતા, જે બિલ્ડીંગમાં પ્લેન પડ્યું હતુ તે બિલ્ડીંગમાં ઇન્ટર્ન ડોક્ટર્સ હતા | 2025-06-12 15:43:14
Breaking News: પ્લેન ક્રેશની આ રહી પ્રથમ તસવીર, મૃતદેહો સિવિલ હોસ્પિટલ લઇ જવાયા | 2025-06-12 14:43:12
Breaking News: અમદાવાદમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, 200 મુસાફરોના મોતની આશંકા | 2025-06-12 14:19:44
Acb ટ્રેપઃ મનરેગાના ટેક્નીકલ આસિસ્ટન્ટ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-05-31 21:54:26
Video: વડોદરામાં સોફિયા કુરેશીની બહેને પીએમ મોદીનું કર્યું સ્વાગત, રોડ શોમાં ઉમટ્યાં લોકો- Gujarat Post | 2025-05-26 11:07:44
Acb ની મોટી કાર્યવાહી, ફરિયાદીના રેકોર્ડિંગને આધારે વડોદરા મનપાના નાયબ કાર્યપાલ ઇજનેર સામે દોઢ લાખ રૂપિયાની લાંચ માંગવાનો ગુનો દાખલ | 2025-05-23 20:44:08
મંત્રી બચુ ખાબડે તો ભાજપ અને રાજ્ય સરકારની બરોબરની આબરૂ કાઢી, મનરેગા કૌભાંડમાં હવે બીજા પુત્રની પણ ધરપકડ | 2025-05-19 13:26:19
Breaking News: મનરેગાના કરોડો રૂપિયાના કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ | 2025-05-17 11:58:04