Thu,02 May 2024,7:12 am
Print
header

અમેરિકામાં ફરીથી ફાયરિંગ, શિકાગોમાં 8 લોકોની હત્યાથી મચી ગઇ સનસની

અમેરિકાઃ ફરી એક વખત અમેરિકામાં ફાયરિંગની ઘટના સામે આવી છે, શિકાગોમાં એક શખ્સે ત્રણ જગ્યાઓ પર જઇને 8 લોકોની ક્રૂર હત્યા કરી નાખી છે. પોલીસને માહિતી મળતા ઘટના સ્થળે જઇને તપાસ શરૂ કરી છે, તમામ 8 લોકોનાં મૃતદેહો ગોળી મારેલી હાલતમાં મળી આવ્યાં છે.

આરોપીનું નામ 23 વર્ષીય રોમિયો નાન્સ

આરોપી કારમાં થઇ ગયો ફરાર

ફાયરિંગ કરનાર આરોપીની સીસીટીવીને આધારે તપાસ થઇ રહી છે, પોલીસ તેને શોધી રહી છે, આ હત્યાઓ કેમ કરવામાં આવી તેની પાછળનું કોઇ કારણ સામે આવ્યું નથી. એક વ્યક્તિનો મૃતદેહ વિલ કાઉન્ટીના એક ઘરમાંથી મળ્યો છે અને
જોલીયેટના બે મકાનોમાંથી 7 લોકોની લાશો મળી છે.

જ્યાંથી લાશો મળી છે ત્યા આસપાસના લોકોની પણ પોલીસે પૂછપરછ કરી છે, હાલમાં મૃતદેહોનો કબ્જો લઇને કેસની વધુ તપાસ થઇ રહી છે.

 

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch