ગાંધીનગરઃ ગુજરાત કેડરના વધુ બે આઈએએસ અધિકારીઓને દિલ્હી દરબારનું તેડું આવ્યું છે. બે આઈએએસ ઓફિસર વિજય નેહરા અને મનીષ ભારદ્વાજ દિલ્લી ડેપ્યુટેશન પર જઈ રહ્યાં છે. કેન્દ્ર સરકારે વિધિવત ઓર્ડર કરતા ટૂંક સમયમાં બંને ઓફિસર ગુજરાતને અલવિદા કરશે.વિજય નહેરાને નેશનલ ડિફેન્સ કોલેજમાં મુકાયા છે, મનીષ ભારદ્વાજ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે નિમાયા છે.
થોડા સમય પહેલા વિજય નેહરાને ધોલેરા-એસઆઈઆર પ્રોજેક્ટની કમાન સોંપવામાં આવી હતી. આ પહેલા વિજય નેહરા ગુજરાત સકરના સાયન્સ અને ટેકનૉલોજિ વિભાગમાં ફરજ બજાવતા હતા.અગાઉ તેઓ અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર પણ રહી ચુક્યાં છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભાજપમાં નિમણુંકો પર નજર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન સંગઠનમાં નવા નામો અને બોર્ડ નિગમના નામો પર વાગી શકે છે મ્હોર | 2023-09-25 12:31:05
અંધશ્રદ્ધાએ લીધો 9 વર્ષની માસૂમનો ભોગ..! ઘરમાં મરચાં અને મસાલાનો ધૂમાડો કરીને બારણા બંધ કરી દેતા દિકરીનું મોત થઇ ગયું- Gujarat post | 2023-09-25 11:54:50
પરિણીતી અને રાઘવના લગ્નની પ્રથમ તસવીરો આવી સામે – Gujarat Post | 2023-09-25 11:41:27
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રહ્યો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ, મહિલાઓ કરશે મોદીનું ભવ્ય સન્માન- Gujarat Post | 2023-09-25 11:36:33
કેનેડા હવે ભાનમાં આવ્યું, રક્ષામંત્રીએ કહ્યું અમારા માટે ભારત સાથેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે | 2023-09-25 09:30:29
રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં વોકળાનો સ્લેબ ધરાશાયી, 1 મહિલાનું મોત, અનેક ગંભીર રીતે ઘાયલ | 2023-09-25 08:40:59
ગુજરાતને મળી વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ, પીએમ મોદીએ બતાવી લીલી ઝંડી- Gujarat Post | 2023-09-24 13:04:32
ગુજરાત સરકારના ફિક્સ પે કર્મચારીઓને પગાર વધારાની મળી શકે છે ભેટ, નવરાત્રીમાં સરકાર કરી શકે છે આ જાહેરાત | 2023-09-22 16:08:12
પોલીસ બેડામાં ફરી બદલીઓની શક્યતા, 28 સપ્ટેમ્બર પછી PI થી Dysp ના પ્રમોશન અને બદલીઓની શક્યતા | 2023-09-22 15:59:27
ઉમેદવારોએ જાણવું જરૂરી, ગુજરાતમાં વધુ એક પરીક્ષા રહી મોકૂફ- Gujarat Post | 2023-09-18 19:35:07