ભ્રષ્ટાચાર સામેની લડાઇ મજબૂત કરાઇ
અનેક અધિકારીઓને ફરજિયાત નિવૃત કરી દેવામાં આવ્યાં
ગાંધીનગરઃ છેલ્લા થોડા જ દિવસોમાં અનેક અધિકારીઓને ફરજિયાત નિવૃત કરીને ભ્રષ્ટાચાર સામેની લડાઇ મજબૂત કરાઇ છે, સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારે એક પછી એક અધિકારીઓને ઘરભેગા કરી દીધા છે, હવે પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટને ફરજિયાત નિવૃત કરી દેવામાં આવ્યાં છે. તેમના ઉપર ભ્રષ્ટાચારના આરોપ છે અને ખાતાકીય તપાસ પણ ચાલી રહી છે.
નિવૃતિના ત્રણ વર્ષ પહેલા જ ક્લાસ-1 અધિકારીને નિવૃત કરી દેવાયા
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પંકજ બારોટને 20 જુલાઈ 2024ના રોજથી છૂટા કરી દેવામાં આવ્યાં છે, તે માટે એક ઓર્ડર પર કરી દેવામાં આવ્યો છે. તેમની સામે ખાતાકીય તપાસ ચાલુ રહેશે, સરકારને નુકસાન કરાવનારા અને ભ્રષ્ટાચારમાં ડૂબેલા અધિકારીઓ સામે રાજ્ય સરકારે સકંજો કસ્યો છે.
નોંધનિય છે કે અગાઉ પોલીસ વિભાગ, જીએસટી વિભાગ સહિતના અનેક વિભાગોમાં કેટલાક અધિકારીઓને ફરજિયાત નિવૃત કરી દેવામાં આવ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ભાવનગરના પાવઠી ગામે કાર લોક થઈ જતાં ગૂંગળામણના કારણે સગા ભાઈ-બહેનના મોત | 2025-07-16 11:31:00
મહારાષ્ટ્રઃ પરભણીમાં ચાલતી બસ મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ બારીમાંથી બહાર ફેંકી દીધું - Gujarat Post | 2025-07-16 10:04:03
ચેતવણી જનક કિસ્સોઃ જેતપુરમાંથી વિધર્મી યુવક યુવતીનું અપહરણ કરીને હૈદરાબાદ લઈ ગયો, નિકાહ કરી અત્યાચાર ગુજાર્યો - Gujarat Post | 2025-07-16 09:55:33
સુરતમાં પાટીદાર શિક્ષિકાના આપઘાત મામલે થયો મોટો ખુલાસો, મૃતકના પિતાને પણ આપી હતી ધમકી | 2025-07-16 09:46:37
ગાઝામાં હમાસ છેલ્લા શ્વાસ ગણી રહ્યું છે, ઇઝરાયલના તાજેતરના હવાઈ હુમલામાં ફરી 93 લોકોના મોત | 2025-07-16 09:12:28
પુત્રના મોહમાં ક્રૂર બન્યો પિતા, કપડવંજમાં સાત વર્ષની જીવતી દીકરીને કેનાલમાં ફેંકી દીધી | 2025-07-15 14:53:52
સાબર ડેરી સામે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે ટીયર ગેસના છેડ છોડ્યાં હતા, એક પશુપાલકનું મોત- Gujarat Post | 2025-07-15 09:46:59
મહાવીર હોસ્પિટલ દ્વારા દહેગામમાં મેડિકલ ચેકઅપ કેમ્પ, અનેક લોકોએ લીધો ભાગ | 2025-07-12 11:07:09
ધોરણ- 12 સાયન્સ પૂરક પરીક્ષાનું પરિણામ થયું જાહેર, જાણો કેટલા વિદ્યાર્થી થયા પાસ- Gujarat Post | 2025-07-12 10:14:45
મોટા કૌભાંડનો પર્દાફાશ, દેશની 40 મેડિકલ કોલેજો પર CBI ના દરોડા, ગુજરાતના કલોલમાં સ્વામી ભક્તવત્સલ દાસ કોલેજ વિરુધ્ધ પણ કાર્યવાહી | 2025-07-05 10:03:15
ગાંધીનગરઃ કેનાલમાં કાર ખાબકી, પાંચ લોકો ડૂબ્યાં, એક યુવતી સહિત બે લોકોનાં મોત | 2025-07-01 15:57:06
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, મકાન ટ્રાન્સફરની ભરવાપાત્ર ડ્યૂટીની 80 ટકા રકમ માફ કરાશે | 2025-06-30 13:07:20