સુરેન્દ્રનગરઃ સાયલા ચોટીલા હાઇવે પર પશુ કાર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કાકા અને ભત્રીજાનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. 7 લોકોને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર છે. તેઓ લીંમડીથી છાસિયા ભજનના કાર્યક્રમમાં જઇ રહ્યાં હતા.
સુરેન્દ્રનગરના સાયલા ચોટીલા હાઈવે પર જ કાર મૃત પશુ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સવજીભાઈ કોશિયા અને કલ્પેશ કોશિયાના મોત થયા છે. જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સાયલા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યાં હતા. મૃતકના પરિવારજનોને જાણ થતા હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતા. બે વ્યક્તિઓનાં મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
કંડલા SEZ માં સોપારીના સ્મગલિંગ સહિતના ગોરખધંધા બંધ થઇ ગયા, માફિયાઓ અધિકારીઓને હટાવવા મારી રહ્યાં છે હવાતિંયા | 2025-03-27 17:44:47
Acb ટ્રેપઃ સસ્પેન્ડ થયા છે છંતા લાંચ તો લેવી જ પડે...આ સસ્પેન્ડેડ નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા | 2025-03-27 16:07:49
CM ભૂપેન્દ્ર પટેલના આર એન્ડ બી વિભાગના ઓનલાઇન ટેન્ડરોમાં મોટી ગેમ થઇ રહી હોવાના આક્ષેપો, કોન્ટ્રાક્ટરોએ આપ્યાં પુરાવા | 2025-03-27 15:51:17
GST નુ રૂ. 1814 કરોડનું કૌભાંડ, 145 બોગસ પેઢીઓના કેસમાં મોહંમદ સુલતાનની ધરપકડ- Gujarat post | 2025-03-27 13:54:35
કથા દરમિયાન કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયા, જાણો લેટેસ્ટ અપડેટ - Gujarat Post | 2025-03-27 13:09:24
અમરેલીઃ બગસરાની શાળામાં 40 જેટલા વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડ મારીને કાપા માર્યા, પોલીસ તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ- Gujarat Post | 2025-03-26 20:26:46
સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત લખાણ મુદ્દે હિન્દુ સંગઠનોએ 2 દિવસનું અલ્ટીમેટમ આપ્યું- Gujarat Post | 2025-03-25 20:06:10