Fri,03 May 2024,10:26 am
Print
header

રાજકોટઃ ભાજપ નેતાના પુત્રની કરતૂત આવી સામે, ધોરણ- 5માં ભણતી વિદ્યાર્થીનીને અડપલા કરીને માર્યો માર

ભાજપ નેતાના પુત્રએ ધો-5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને કર્યાં અડપલાં

વિદ્યાર્થીનીએ બૂમો પાડતા ભાવિને તેને માર્યો માર

રાજકોટઃ ભાજપ નેતાના પુત્રની કરતૂત સામે આવી છે.ધોરણ 5માં ભણતી વિદ્યાર્થીનીને શારીરિક અડપલા કર્યાં હતા અને વિદ્યાર્થીનીએ બૂમો પાડતાં આરોપીએ વિદ્યાર્થીનીને માર માર્યો હતો. તેને પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ભાજપના સાંસ્કૃતિક સેલના સહકન્વીનર વિજય કારિયાના પુત્રની કરતૂત આવી સામે

ભક્તિનગર પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી

રાજકોટમાં ભાજપના સાંસ્કૃતિક સેલના સહકન્વીનર વિજય કારિયાના પુત્ર ભાવિન કારિયાએ ધોરણ-5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શારિરીક અડપલા કરીને તેને માર માર્યો હતો. આરોપી ભાવિન ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. આ મામલે વિદ્યાર્થીનીના પરિવારે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ કરી હતી. જેને લઈ ભક્તિનગર પોલીસે આરોપી ભાવિન કારિયાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch