Sat,27 July 2024,3:47 pm
Print
header

પાલનપુરમાં દંપત્તિએ ઝેરી દવા ગટગટાવી, સારવાર દરમિયાન મહિલાનું મોત

પ્રતિકાત્મક ફોટો

પાલનપુરમાં દંપત્તિએ ઝેરી દવા ગટગટાવી

ગંભીર હાલતમાં દંપત્તિને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

સારવાર દરમિયાન પત્ની રેખાબેન પરમારનું નીપજ્યું મોત

પતિ મુકેશભાઈ પરમારની હાલત નાજુક

પાલનપુરઃ એક દંપત્તિએ ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી છે. ગંભીર હાલતમાં દંપત્તિને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયું હતુ, સારવાર દરમિયાન પત્નીનું મોત નીપજ્યું હતું. દવા ગટગટાવતા પહેલા દંપત્તિએ સ્યૂસાઈટ નોટ લખી હતી. જેમાં લખ્યું હતું કે જ્યાં પહેલેથી તેઓ કામ કરતા હતાં. ત્યાંના કેટલાક લોકોએ આ દંપત્તિ પાસેથી પૈસા લીધા હતા. દંપત્તિને પૈસા ન ચૂકવીને ધાક ધમકી આપતા હતા.

દંપત્તિએ ઝેર ગટગટાવતા પહેલા લખી સ્યૂસાઇડ નોટ

માનસિક ત્રાસથી કંટાળીને મુકેશભાઈ પરમાર અને રેખાબેન પરમારે આ પગલું ભર્યું હતું. સારવાર દરમિયાન પત્ની રેખાબેન પરમારનું મોત નિપજ્યું હતું. પતિ મુકેશભાઈ પરમારની હાલત નાજુક છે. પોલીસે વધુ તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch