Sat,27 April 2024,8:40 am
Print
header

CGST ના દરોડા, મોરબીમાં ઘડિયાળ બનાવતાં ત્રણ એકમો અને એક ટ્રાન્સપોર્ટ પેઢી પર દરોડા- Gujarat Post

મોરબીઃ ગુજરાતમાં ચૂંટણી પુરી થયા બાદ ફરી એક વખત સીજીએસટી વિભાગે દરોડાની કામગીરી શરૂ કરી છે. મોરબીમાં એક ટ્રાન્સપોર્ટ અને ત્રણ ઘડિયાળ મેન્યુફેકચરને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં છે. દરોડા દરમિયાન જથ્થાબંધ ડોક્યુમેન્ટ કબ્જે કરાયા છે. 

સીજીએસટી વિભાગે 2 કરોડની કર ચોરી ઝડપી હોવાની શક્યતા 

કરચોરીનો આંકડો વધી શકે છે

લાલજી મુળજી ટ્રાન્સપોર્ટ અને ત્રણ ઘડિયાળ મેન્યુફેકચરને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં છે, આ પેઢીઓ દિલ્હીથી કલોક મુવમેન્ટ લાવતા હતા, સીજીએસટી વિભાગને માહિતી મળી હતી કે આ કંપનીઓ ટેક્સચોરી કરે છે, બાદમાં આજે વિભાગને ટીમોએ દરોડા કર્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch