Tue,07 May 2024,2:17 pm
Print
header

સરકારી નોકરી વાચ્છુકો માટે મોટા સમાચાર....જૂની જાહેરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળે કુલ 352 જગ્યાઓ વધારી

ગાંધીનગરઃ રાજ્યના હજારો સરકારી નોકરી વાચ્છુકો માટે મોટા સમાચાર સામે આવ્યાં છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અગાઉ આવેલી જાહેરાતમાં હવે કુલ 352 નવી જગ્યાઓ વધારવામાં આવી છે. જેમાં જુનિયર ક્લાર્કની 340, ઓફિસ આસિસ્ટન્ટની 12 જગ્યાઓ વધારવામાં આવી છે, કુલ 5554 જગ્યાઓ માટે પરીક્ષા યોજવામાં આવશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 5554 જગ્યાઓ પર કરશે ભરતી

ભરતીની પરીક્ષા માટે અગાઉ જાહેરાત કરવામાં આવી હતી અને હવે તેમાં જગ્યાઓ વધારવામાં આવી છે, ગૌણ સેવા પસંદગી મંડળે ઓનલાઇન અરજીની ફી ભરવા માટે બે દિવસ વધુ સમય આપ્યો છે. 7 ફેબ્રુઆરી સુધી ઉમેદાવારો ફી ભરી શકશે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch