પંચમહાલઃ ભારે વરસાદ વચ્ચે એક કંપનીની દિવાલ ધરાશાયી થતા 4 બાળકોનાં મોત થયા છે. હાલોલ પાસે ચંદ્રપુરામાં GIDCમાં એક ફેક્ટરીની દિવાલ અચાનક ધરાશાયી થઇ હતી, જેમાં દબાઇ જતા 4 બાળકોનાં મોત થયા છે અને 4 ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ઘાયલોમાં બે મહિલાનો પણ સમાવેશ થાય છે.સનમુખા એગ્રો કેમિકલ કંપનીની દીવાલ પાસે જ આ પરિવાર ઝુંપડામાં રહેતો હતો, દિવાલ પડતા જ બે નાના છોકરાઓ અને બે છોકરીઓના મોત થયા છે, જેમાં ત્રણ સગા ભાઇ બહેન હતા.
મધ્યપ્રદેશથી પરિવાર મજૂરી કરવા આવ્યો હતો
વરસાદી માહોલમાં દિવાલ ધરાશાયી
મૃતકોનો પરિવાર મધ્યપ્રદેશથી અહીં આવીને મજૂરી કામ કરતો હતો, વરસાદી માહોલમાં અચાનક જ દિવાલ પડતા આ દુર્ઘટના થઇ હતી, પોલીસે ઘટના સ્થળે પહોંચીને ફેક્ટરીના માલિકની પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક બાળકોનાં નામો
ચીરીરામ જીતેન્દ્ર ડામોર- 5 વર્ષ
મુસ્કાન અંબારામ ભુરિયા- 5 વર્ષ
અભિષેક અંબારામ ભુરિયા- 4 વર્ષ
ગુનગુન અંબારામ ભુરિયા- 2 વર્ષ
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દેશમાં ગેસ અને ઇંધણની કોઈ અછત નથી: ગભરાઇને બુકિંગ ન કરવા મોદી સરકારની અપીલ | 2026-03-13 17:25:59
Video: આંજણા પટેલ યુવક સાથે લગ્ન બાદ સિંગર કિંજલ રબારીએ હર્ષ સંઘવીને શું કરી વિનંતી ? | 2026-03-13 17:10:01
Stock Market Crash: સતત વેચવાલીથી રોકાણકારો ચિંતિત, શેરબજારમાં 10 લાખ કરોડ ધોવાયા | 2026-03-13 16:58:09
ACB ટ્રેપમાં દૂધ મંડળીના ઓડિટર સહિત 2 લોકો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-03-13 15:22:51
LPG સંકટ પર હરદીપ સિંહ પુરીએ લોકસભામાં આપ્યો આ જવાબ: Video | 2026-03-12 16:59:16
સુરતમાં કોથળામાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, સગા પુત્ર, પુત્રવધૂ અને વેવાઈએ જ કરી હતી હત્યા | 2026-03-12 16:48:11
તાલાલામાં પોલીસ ચોકી પાસે પરિવાર પર હુમલો, 7 લોકો ઘાતક હથિયારોથી તૂટી પડ્યાં | 2026-03-11 20:10:40
ગુજરાતમાં આ મહિનાના અંતમાં UCC બિલ આવવાની શક્યતા, ઇટાલિયા અને સંઘવી વચ્ચે વિધાનસભામાં જામ્યું શબ્દયુદ્ધ | 2026-03-11 20:06:04
63 વર્ષના ટ્યુશન શિક્ષકે 13 વર્ષની વિદ્યાર્થીની પર બળાત્કાર કર્યો, પીડિતા ગર્ભવતી થઈ અને સત્ય સામે આવ્યું | 2026-02-09 08:43:08
અમદાવાદ- વડોદરા હાઈવે બનશે વધુ સુરક્ષિત: NHAI ₹8.51 કરોડના ખર્ચે ડેન્જર ઝોન સુધારશે | 2026-01-28 15:06:20
વડોદરામાં વૈભવી બંગલામાં રહેતો નકલી PSI ઝડપાયો, પોલીસ યુનિફોર્મ, એરગન જપ્ત | 2026-01-21 08:11:27
વડોદરામાં પોલીસે નંબર પ્લેટ વગરના બુલેટ ચાલક યુવકને ઢોર માર માર્યો | 2026-01-04 21:48:45
ત્રણ વર્ષનું અફેર, લિવ-ઇન અને સગાઈ...બાદમાં યુવતીએ સાથે રહેતા મંગેતરની જ હત્યા કરી નાખી | 2026-01-03 17:49:21