Fri,19 April 2024,4:42 pm
Print
header

બોટાદના ઢસામાં એક કારે એક્ટિવાને મારી ટક્કર, માતા-પુત્રનાં મોત થઇ ગયા

બોટાદઃ રાજ્યમાં સોમવારની ગોઝારી શરૂઆત થઈ છે. બોટાદ-ગઢડાના ઢસા ગામે રાજકોટ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. ઢસા ગામે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા માતા અને પુત્રના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. પ્રાથમિક વિગતો મુજબ ફુલ ઝડપે આવતી કારે એક્ટિવા ચાલકને પાછળથી જોરદાર ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો.

પોલીસ પહોંચી ઘટના સ્થળે

સારવાર પહેલા જ બંનેના થયા મોત

આ દુર્ઘટનામાં માતા અને પુત્રના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. આ સાથે બંને મૃતકો ઢસા જંકશન ગામના હોવાનું જાણવા મળ્યું છે. માહિતી મુજબ માતા અને પુત્ર એક્ટિવા લઈને જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં 108ની ટીમ અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch