ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 266 જગ્યાઓ ભરવા માટે કરાઇ જાહેરાત
આજથી વેબસાઈટ પર 1 માર્ચ સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
પેટા હિસાબનીશની 116 જગ્યા માટે ભરતી
પેટા તિજોરી અધિકારીની 150 જગ્યાઓમી ભરતી
ગાંધીનગરઃ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી અંગે જાહેરાત કરાઇ છે.આ ભરતીમાં 266 જગ્યાઓ પર પેટા હિસાબનીશ-પેટા તિજોરી અધિકારીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
પેટા હિસાબનીશની 116 જગ્યા અને પેટા તિજોરી અધિકારીની 150 જગ્યાઓની ભરતી કરાશે અને ઉમેદવારો https://ojas.gujarat.gov.in પર 15 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
ભરતી પ્રક્રિયાની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે. જેથી સમયાંતરે મંડળની વેબસાઇટ પર જોતા રહેવુ. ત્યારે સરકારી નોકરી ઇચ્છુકો હજારો ઉમેદવારોને લઇને આ જાહેરાત અગત્યની છે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
જાપાનમાં 6.9ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, ત્સુનામીની પણ ચેતવણી જાહેર કરવામાં આવી | 2025-01-13 20:30:44
જામનગરના પીરોટન ટાપુ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, ધાર્મિક દબાણો દૂર કરાયા- Gujarat Post | 2025-01-13 12:19:32
ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતમાં, ઉત્તરાયણ મનાવશે, રાજકીય નિર્ણયો પર પણ થશે ચર્ચા | 2025-01-13 12:12:03
ભવ્ય મહાકુંભ શરૂઃ સંગમમાં ભીડ વધી, વિદેશી ભક્તોએ પણ પવિત્ર સ્નાન કર્યું | 2025-01-13 08:32:36
લોસ એન્જલસ આગમાં સેલિબ્રિટીના ઘર આગમાં થઈ ગયા સ્વાહા, રૂ.10,000 કરોડની હવેલી પણ ખાખ- Gujarat Post | 2025-01-12 10:51:44
અમદાવાદ કમલેશ શાહને ત્યાં દરોડામાં 4 કરોડ રોકડા, 10 લોકર સહિત મળી આ વસ્તુઓ | 2025-01-12 10:01:21
અસલી SGST કર્મચારી તોડબાજી માટે નકલી આઇટી અધિકારી બની ગયો, દાહોદમાં આ ગેંગ ઉઘાડી પડી ગઇ | 2025-01-11 21:06:43
અમરેલી લેટર કાંડઃ પરેશ ધાનાણીનાં ધરણાં પૂરા થયા, હવે ન્યાયની લડાઈની શરૂઆત | 2025-01-11 19:38:31
રાજ્યમાં 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો, વાવ- થરાદ બન્યો નવો જિલ્લો | 2025-01-01 16:36:17
મારી મંગેતરને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરતો નહીં...સમજાવ્યાં બાદ પણ ન માનતા કરી નાખી હત્યા | 2025-01-01 15:09:24
નવા વર્ષની ભેટ, રાજ્યમાં 240 ASIને બઢતી આપવામાં આવી- Gujarat Post | 2025-01-01 11:11:41
ખ્યાતિ કાંડ બાદ જાગેલી સરકારે PMJAY ને લઈન નવી SOP જાહેર કરી - Gujarat Post | 2024-12-23 16:28:37
ગુજરાતમાં પાલિકાઓ- ગ્રામ પંચાયતોની ચૂંટણીની ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત- Gujarat Post | 2024-12-14 11:19:39