આણંદઃ અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. અમૂલે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પ્રતિ લિટર દૂધના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરાયો છે. આજે 3 ફેબ્રુઆરીથી જ આ ભાવ વધારો લાગુ કરી દેવાયો છે. બજેટ બાદ તરત જ જનતાને મોંઘવારીનો મોટો ઝટકો મળ્યો છે.
આજથી લાગુ કરાયેલા ભાવ વધારા બાદ લોકોને અમૂલ ગોલ્ડ 66 રૂપિયે લિટરના ભાવે મળશે. અત્યાર સુધી ગોલ્ડનો ભાવ 62 રૂપિયા લિટર હતો. એક તરફ જનતા કારમી મોંઘવારી સામે ત્રાહિમામ પોકારી રહી છે, ત્યારે દૂધના કિંમતમાં ભાવ વધારાથી જનતા પર વધુ એક બોજો પડ્યો છે.
Amul has increased prices of Amul pouch milk (All variants) by Rs 3 per litre: Gujarat Cooperative Milk Marketing Federation Limited pic.twitter.com/At3bxoGNPW
— ANI (@ANI) February 3, 2023
અમૂલ તાજા દૂધનો 1 લિટરનો ભાવ 54 રુપિયા ચૂકવવો પડશે. અમૂલ ગાયના દૂધના એક લિટરની કિંમત વધીને 56 રૂપિયા થઈ ગઈ છે, ભેંસનું A2 દૂધ હવે 70 રૂપિયે લિટર મળશે. અગાઉ ઓક્ટોબર 2022માં અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો હતો. જો કે આજનો ભાવવધારો ગુજરાતમાં નથી કરાયો અન્ય રાજ્યોમાં દૂધ મોંધુ થશે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Breaking News- મોદી સરકારે ભારતમાં કેનિડિયન નાગરિકોની એન્ટ્રી પર લગાવી દીધી રોક, વિઝા સેવા કરી બંધ | 2023-09-21 13:59:59
અમદાવાદમાં 40 સ્થળોએ ઈન્કમટેક્સના દરોડા, બિલ્ડર લોબીમાં ફફડાટ- Gujarat Post | 2023-09-21 10:22:31
માનવસર્જિત આફત...ભરૂચના આલિયાબેટમાં હજુ પાણી નથી ઓસર્યા, અનેક દૂધાળા ઢોરના મોતથી પશુપાલકો બન્યાં લાચાર | 2023-09-21 10:20:32
કેનેડાના પીએમ ટ્રુડોએ ભારત બાદ હવે રશિયા સામે શિંગડા ભરાવ્યાં, કહી દીધી આ વાત | 2023-09-21 10:18:58
કેનેડા સાથે તણાવ વચ્ચે ભારતે ખાલિસ્તાની આતંકીઓ પર કસ્યો ગાળિયો, માહિતી આપનારને મળશે આટલું ઇનામ- Gujarat Post | 2023-09-20 23:07:19
સુરેન્દ્રનગરઃ દસાડા-પાટડી હાઇવે પર ભયાનક અકસ્માતમાં 4 લોકોનાં મોત, કાર અને ટ્રેલર વચ્ચે થઇ હતી ટક્કર | 2023-09-20 10:51:51
કાલોલના કણેટીયા ગામના તલાટી મકાનની આકારણી માટે લાંચ લેતા ACBના છટકામાં સપડાયા- Gujarat Post | 2023-09-20 10:08:59
સુરતઃ પત્નીએ પુત્રીને જન્મ આપ્યો અને થોડી જ વારમાં જમવાનું આપવા આવેલા પતિને એટેક આવતાં મોત- Gujarat Post | 2023-09-20 10:05:36
ખેડાઃ મહુધામાં કિડની કૌભાંડમાં આવ્યો નવો વળાંક, જુગાર રમવાના શોખીન અરજદારે રચ્યું હતું આ સમગ્ર તરકટ | 2023-09-20 08:56:59
ગુજરાત હચમચી જાય તેવો ખેડાના મહુધાનો કિસ્સો ! વ્યાજચક્રનો એવો તો ખેલ રચાયો કે લોકોની કિડની કાઢી લેવામાં આવતી હોવાના આરોપ | 2023-09-19 18:08:51