Sat,27 April 2024,1:34 am
Print
header

હું હવે તમારા વિરહમાં નથી જીવવા માંગતી... અમરેલીમાં પતિના હાર્ટએેટેકથી મૃત્યું થયા બાદ પત્નીએ ગળેફાંસો ખાઈ લીધો

અમરેલીમાં પતિના હાર્ટએેટેકથી મૃત્યું બાદ પત્નીએ ગળેફાંસો ખાધો

પતિ-પત્નીની સાથે અંતિમયાત્રા નીકળતા આખું ગામ હીબકે ચઢ્યું

અમરેલીઃ લીલીયા ગામમાં પતિની મોતની વેદના સહન ન કરી શકતા પત્નીએ પણ આપઘાત કરી લીધો છે. પતિના હાર્ટએેટેકથી મૃત્યું બાદ પત્નીએ આ પગલુંભર્યું હતું. બંનેની સાથે અંતિમયાત્રા નીકળતા આખું ગામ હીબકે ચઢ્યું હતું.

લીલીયા ગામમાં ધવલ રાઠોડને હાર્ટ એટેક આવ્યો હતો

6 મહિના પહેલા જ બંન્નેને પ્રેમ લગ્ન કર્યાં હતા
 
અમરેલી જિલ્લાના લીલીયા ગામમાં ધવલ રાઠોડને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. ત્યાં હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતા. દીકરાનું મોત થતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. તેમની પત્ની પ્રિન્સી આ આઘાત સહન ન કરી શકતા ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. 6 મહિના પહેલા જ બંન્નેને પ્રેમ લગ્ન કર્યા હતા. એક સાથે બે અર્થીઓ ઉઠતા પરિવાર સહિત આખા ગામમાં માતમ છવાયો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch