સુરતઃ લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે એસીબી સક્રિય છે અને બે લોકોને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યાં છે. ભૂપેન્દ્ર ધનસુખભાઇ ગામીત, ડેપ્યુટી સરપંચ, પાતાલ ગ્રામ પંચાયત, તા.માંડવી, જિ.સુરત અને શંકર ઠાકોરભાઇ ચૌધરી, 18 સાલૈયા બેઠક, તાલુકા પંચાયત સભ્ય, માંડવીને લાંચની રકમ 35 હજાર રૂપિયા લેતા ઝડપી લેવામાં આવ્યાં છે.
માંડવી ખેડપુર ત્રણ રસ્તાથી જૂના તાપી પુલ તરફ જતા રોડ પર આવેલા અગ્રેશ્વર મહાદેવ મંદિર પાસે લીધી હતી લાંચ
ફરિયાદીની ખેતીની જમીનને લેવલીંગ કરવા પાતાલ ગ્રામ પંચાયતમાં અરજી આપી હતી. આ જમીન લેવલીંગ કરવા માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરવા માટે આ બંને લાંચિયાઓએ દોઢ લાખ રૂપિયાની માંગણી કરી હતી. અંતે 80 હજાર રૂપિયામાં ડીલ કરાઇ હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. જેમાં તાલુકા પંચાયતના સભ્યએ 35 હજાર રૂપિયા લીધી અને એસીબીએ તેને ઝડપી પાડ્યો હતો, બંને શખ્સોએ સાથે મળીને આ લાંચ લીધી હતી જેથી એસીબીએ તેમને ઝડપી પાડ્યાં છે.
ટ્રેપીંગ અધિકારી: એસ.એચ.ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર, ઇન્ચાર્જ તાપી એ.સી.બી. પો.સ્ટે. વ્યારા તથા એ.સી.બી. સ્ટાફ
સુપર વિઝન અધિકારીઃ આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ભાજપના 61 વર્ષના નેતા દિલીપ ઘોષ 50 વર્ષની પ્રેમિકા રિંકુ મજૂમદાર સાથે કરશે લગ્ન | 2025-04-18 12:10:35
ફ્લોરિડા યુનિવર્સિટીમાં લોહિયાળ રમત, યુવકે ગોળીબાર કરતા 2 લોકોનાં મોત | 2025-04-18 09:06:10
મુસ્કાન જેવી જ ખતરનાક પત્ની....પત્નીએ અને પ્રેમીએ મળીને પતિને સાપના 10 જેટલા ડંખ મરાવ્યાં | 2025-04-17 16:44:53
15 લોકોની હત્યા કરી નાખી.. જર્મનીમાં એક નરાધમ ડૉક્ટરને દર્દીઓને મારવાની મજા આવતી હતી, આ રીતે જીવ લેતો હતો | 2025-04-17 08:29:16
ACB ટ્રેપઃ કડીના નાયબ મામલતદાર સહિત બે શખ્સો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-04-16 15:33:18
Breaking News: ગુજરાત સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર, મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો | 2025-04-16 15:25:26
રાજકોટમાં સીટી બસે પાંચ વાહનચાલકોને અડફેટે લીધા, 4 લોકોનાં મોત | 2025-04-16 13:41:52
કોંગ્રેસનો રોડમેપ ગુજરાતમાંથી નક્કી થશે, પાર્ટીમાં મોટા ફેરફારો થઈ શકે છે, નેતાઓને આ કાર્ય મળ્યું | 2025-04-16 08:55:09
સુરત કરે છે ઇનોવેશન: સુરતમાં ભારતનું પહેલો AI-Powered રોબોટિક ક્લીનિંગ શોરૂમ ખુલ્યો | 2025-04-14 19:28:48
અધ્યાત્મ અને ભક્તિનો મહાપર્વ: તેરાપંથ ધર્મ સંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવમાં પધારી રહ્યાં છે આચાર્ય મહાશ્રમણ | 2025-04-12 11:55:55
ભારતીય સ્ટાર્ટઅપ Finstreets AI પોતાના AI Agents સાથે તમારા ઉદ્યોગોમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે | 2025-04-09 18:31:12
નકલીની બોલબાલા... હવે સુરતમાંથી નકલી વિજિલન્સ પીએસઆઇ પકડાયો | 2025-04-09 12:28:42
અજમેરા ફેશને પ્રીમિયમ કિડ્સવેર ફ્રેન્ચાઇઝી બ્રાન્ડ લિટલ વિંગ્સ કરી લોન્ચ | 2025-04-08 19:54:46