દાહોદઃ ફરિયાદીના સગા ભાભીએ ફરિયાદી તથા તેમના બીજા ભાઇ વિરૂધ્ધ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી હતી. જે અરજીના કામે ફરિયાદીના જામીન થઇ ગયા હતા. જે જામીન કરાવવાના અવેજ પેટે નારણ રસુલભાઇ સંગાડા, એ.એસ.આઇ, વર્ગ-3, દાહોદ રૂરલ પોલીસ સ્ટેશને રૂ.10,000 ની લાંચની માગણી કરી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી. ટોલ ફ્રી નં.1064 ઉપર સંપર્ક કરીને લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આરોપી નારણ અને કનુ રાવજીભાઇ રાવત, (પટાવાળા) વર્ગ-4 એ હેતુલક્ષી વાતચીત કરી હતી, રૂ.10 હજારની લાંચની રકમ આરોપી કનુ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં સ્વીકારતા પકડાઇ ગયો છે. બંન્ને આરોપીઓને ડિટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
ટ્રેપિંગ અધિકારી: એચ. બી. ચાવડા,
પોલીસ ઇન્સ્પેક્ટર, ગાંધીનગર એ.સી.બી.પો.સ્ટે.
સુપરવિઝન અધિકારી: એ. કે. પરમાર,
મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી. એકમ.
(તમારી આસપાસ પણ લાંચિયાઓ હોય તો તમે પણ ટોલ ફ્રી નં 1064 પર સંપર્ક કરી શકો છો)
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
અમદાવાદમાં પોલીસ હેડક્વાર્ટર પાસે દારૂની મહેફિલ માણતાં પોલીસકર્મી સહિત 5 સામે ગુનો નોંધાયો- Gujarat Post | 2024-10-13 11:54:56
મહેસાણામાં કન્સ્ટ્રક્શન સાઇટની દુર્ઘટનામાં 9 મજૂરોનાં મોત, પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ | 2024-10-12 17:04:39
જામ સાહેબે ઉત્તરાધિકારીની કરી જાહેરાત, પૂર્વ ક્રિકેટર અજય જાડેજા જામનગરના રાજવી પરિવારના બનશે વારસદાર | 2024-10-12 09:22:30
વધુ એક દુષ્કર્મ...વડોદરામાં ધોરણ-12 ની માસૂમ વિદ્યાર્થિની પર બળાત્કારની ઘટનાથી હડકંપ | 2024-10-11 18:04:38
જામનગરમાં PGVCL ની ઓફિસમાં લાકડી બતાવવી મહિલા કોર્પોરેટરને ભારે પડ્યું, પોલીસે નોંધી ફરિયાદ | 2024-10-11 11:34:25
Baba Siddique News: રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતી પર ઉઠાવ્યાં સવાલ, સીએમ આવાસની સુરક્ષા વધારાઇ- Gujarat Post | 2024-10-13 11:50:51
બાબા સિદ્દીકી હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણી, સલમાન ખાનની સિક્યુરીટી વધારી દેવામાં આવી | 2024-10-13 09:55:51
કોલકત્તામાં દુર્ગા પૂજા વખતે મુસ્લિમ શખ્સોએ કરી ધમાલ, પૂજા બંધ કરાવવાની અને મૂર્તિ ખંડિત કરવાની આપી ધમકી- Gujarat Post | 2024-10-12 11:52:54
કોંગ્રેસના જેની ઠુમ્મરે દુષ્કર્મને લઇને ભાજપ નેતાને ઘેરી લીધા, પોલીસે કહ્યું આવી કોઇ ઘટના નથી બની | 2024-10-11 11:33:03
ACB એ ઇન્ડિયન બેંકના મેનેજરને રૂ.15 હજારની લાંચ લેતા ઝડપી લીધો | 2024-10-10 20:40:37