Fri,26 April 2024,8:13 am
Print
header

હત્યા કેસમાં ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમારની ધરપકડ, સાથીને પણ દબોચી લેવાયો

નવી દિલ્હીઃ હત્યા કેસમાં ઓલિમ્પિક મેડલ વિજેતા અને પહેલવાન સુશીલ કુમારની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે.દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ટીમે તેની ધરપકડ કરી છે મળતી માહિતી મુજબ સુશીલના સાથીની પણ ધરપકડ કરવામાં આવી છે.

હત્યા મામલે આરોપી પહેલવાન સુશીલ કુમારની ધરપકડ માટે પોલીસે પંજાબના ભટીંડા, મોહાલી સહિત અનેક જગ્યાએ છાપા માર્યાં હતા. દિલ્હીમાં અનેક ઠેકાણા પર છાપા મારવામાં આવ્યાં હતા તેમ છતાં  તેની કોઈ ભાળ મળી ન હતી. જો કે હવે તેની ધરપકડ કરી લીધી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch