વડોદરાઃ શહેરના કોટંબી પાસે મોડી રાત્રે એસટી બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સામેથી આવી રહેલી એસટી બસે બાઇકને અડફેટે લેતા બે સગા ભાઈઓ સહિત 3 યુવાનોના ઘટના સ્થળે મોત થયા હતા. આ ઘટનાની જાણ થતા જરોદ પોલીસે સ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા અને કેસની વધુ તપાસ હાથ ધરી હતી.
વડોદરાના અમરેશ્વપુરા ગામના ત્રણ યુવાનો બાઇક લઈને જરોદથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતાં. આ સમયે વડોદરા નજીક કોટંબી ચોકડી પાસે ગાંધીનગર-પાવાગઢ (GJ-18-Z-4692)ની ST બસે બાઇક સવારોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં રોશન નટુ વસાવા, રવિ નટુ વસાવા અને રાજેશ નાયક નામના યુવાનોના ઘટના સ્થળે મોત થયા હતા. બે સગા ભાઈઓના અકસ્માતમાં મોત થતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટના અંગે જરોદ પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભાજપને મળ્યા નવા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ, આ નેતાને મળી મોટી જવાબદારી | 2025-12-14 17:34:04
રૂ.1000 કરોડના સાયબર છેતરપિંડી પાછળ 4 ચીની નાગરિકો, સીબીઆઈએ 111 શેલ કંપનીઓ સામે ચાર્જશીટ દાખલ કરી | 2025-12-14 16:11:08
ઓસ્ટ્રેલિયાઃ તહેવારની ઉજવણીમાં સિડનીના બોન્ડી બીચ પર ગોળીબાર, 10 લોકોનાં મોત, અફરાતફરીનો માહોલ | 2025-12-14 15:33:58
ડિજિટલ ધરપકડનો કિસ્સો, અમદાવાદમાં બેંક કર્મચારીઓએ વૃદ્ધ મહિલાના 35 લાખ રૂપિયા બચાવી લીધા | 2025-12-14 11:46:54
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ગોળીબાર, 2 લોકોનાં મોત, 8 ઘાયલ | 2025-12-14 10:30:25
ગુજરાતના સીએમ, નાયબ સીએમ અને પ્રદેશ પ્રમુખ દિલ્હીમાં, આ મુ્દ્દે લેવાશે કોઇ મોટો નિર્ણય | 2025-12-14 09:56:26
Breaking News: અંબાજી નજીક પોલીસ પર આદિવાસીઓનો મોટો હુમલો, 40 પોલીસકર્મીઓ- ફોરેસ્ટના કર્મીઓ ઘાયલ | 2025-12-13 22:50:18
બેરોજગારી અને બીમારીથી કંટાળીને સુરતમાં રત્નકલાકારે જીવન ટૂંકાવ્યું - Gujarat Post | 2025-12-13 13:56:39
યુરોપના નામે લીબિયા લઇ ગયા: મહેસાણાનો પરિવાર બંધક, એજન્ટોએ માંગી રૂ. 2 કરોડની ખંડણી | 2025-12-12 19:05:17
ગોધરામાં યુવાનની સગાઈના દિવસે જ નીકળી અર્થી, મકાનમાં આગ લાગતા વરરાજા સહિત 4 લોકોના મોત | 2025-11-21 09:49:19
જનતાને કહ્યું એક બહુરૂપીયાને જૂતાનો હાર પહેરાવજો, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના મધુ શ્રીવાસ્તવ પર પ્રહાર | 2025-11-16 11:41:51
વિવાદીત કીર્તિ પટેલ સામે પાસા લગાવાયા, વડોદરા જેલમાં ધકેલાઈ | 2025-11-09 10:39:04
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, હેલિકોપ્ટરથી કરાઇ પુષ્પવર્ષા | 2025-10-31 08:45:04
ગોધરામાં હજારો લોકોએ સંત રાજીન્દર સિંહજી મહારાજના આધ્યાત્મિક કાર્યક્રમમાં હાજરી આપી | 2025-10-25 19:45:07