ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 182માંથી 156 બેઠક મળી
પાટીલની અધ્યક્ષતામાં કમલમમાં બેઠક યોજાઈ
દરેક જિલ્લાઓના પરિણામો અંગે ચર્ચા કરાઈ
ગાંધીનગરઃ વિધાનસભા ચૂંટણી બાદ કમલમ ખાતે ભાજપની સમીક્ષા બેઠક યોજાઈ હતી.જેમાં તમામ જિલ્લાઓ, શહેરોના પ્રમુખ અને મહામંત્રી હાજર રહ્યાં હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં દરેક જિલ્લાઓના પરિણામો અંગે ચર્ચા કરાઈ હતી. બેઠકમાં હારેલી બેઠકો પર ભાજપની સ્થિતિ, હારના કારણો અને વિપક્ષની સ્થિતિ અંગે સમીક્ષા કરાઈ હતી,પાટીલને કેટલાક જિલ્લાઓમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ ચૂંટણીમાં થઇ હોવાની ફરિયાદ મળી હતી, જેને લઈને બેઠકમાં પક્ષ વિરોધી ગતિવિધિઓનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182 બેઠકોમાંથી 156 બેઠકો પર ભગવો લહેરાવીને ઈતિહાસ રચ્ચો છે.ગુજરાતના ઈતિહાસમાં આટલી પ્રચંડ બહુમતી આ પહેલા ક્યારેય કોઈ પક્ષને મળી નથી, માધવસિંહ સોલંકીના નામે 149 બેઠકો જીતવાનો રેકોર્ડ હતો.આ વખતે કોંગ્રેસ 17, આમ આદમી પાર્ટી 5, સમાજવાદી પાર્ટીને 1 અને અપક્ષને 3 બેઠકો મળી હતી, હવે જે 26 બેઠકો પર હાર થઇ છે તેને લઇને ભાજપે મંથન શરૂ કર્યું છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55
રાજ્યમાં માવઠા વચ્ચે વીજળીનો પણ કહેર, 6 વર્ષની બાળકી સહિત 17થી વધુ લોકોનાં મોત | 2023-11-27 08:07:05
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બરફની ચાદર છવાઈ, લોકોએ પરિવાર સાથે પડાવ્યાં ફોટો | 2023-11-26 10:07:53
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યામાં રામ લલ્લાના કર્યા દર્શન- Gujarat Post | 2023-11-25 17:13:27
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઃ સીએમ ગેહલોતે પરિવાર સાથે કર્યું મતદાન, રાહુલ ગાંધીનું ટ્વિટ ચર્ચામાં- Gujarat Post | 2023-11-25 11:35:58
રાજસ્થાનની 199 બેઠકો પર મતદાન, વસુંધરાએ બાલાજી મંદિરમાં કરી પૂજા, ગેહલોતે કહ્યું- જીત અમારી જ થશે | 2023-11-25 09:00:08
રાહુલ ગાંધીના પનોતી નિવેદન પર મોહમ્મદ શમીએ કહી આ વાત- Gujarat Post | 2023-11-24 11:17:09
સોનિયા-રાહુલ ગાંધીને ઝટકો, ED એ યંગ ઈન્ડિયાની રૂ.751 કરોડની સંપત્તિ કરી જપ્ત- Gujarat Post | 2023-11-21 20:49:09
કિરણ પટેલ 10 જ વિઝિટિંગ કાર્ડ છપાવતો હતો, પોલીસ પૂછપરછમાં કરી કબૂલાત- Gujarat Post | 2023-04-13 11:45:01
કેજરીવાલનો નવો અંદાજ, કહ્યું- ગાયનું દૂધ તો કોઇ કાઢી શકે પરંતુ અમે ગુજરાતમાં આખલાનું દૂધ કાઢી લાવ્યાં ! | 2022-12-19 14:49:42
કેજરીવાલનું સપનું, ભલે અત્યારે 5 બેઠકો મળી હોય, પરંતુ 2027માં ગુજરાતમાં અમારી સરકાર બનશે | 2022-12-18 18:21:19
વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરી, ડે.સ્પીકર તરીકે જેઠા ભરવાડનું નામ ફાઇનલ | 2022-12-15 16:22:20
ગાંધીનગરના રાંધેજા નજીક ગમખ્વાર અકસ્માત, કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા 5 પિતરાઈ ભાઈઓનાં મોત | 2023-11-17 15:12:00
દિવાળી પર જ ગુજરાત સરકારના હજારો કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, મોંઘવારી ભથ્થાને લઇને કરાયો આ નિર્ણય | 2023-11-11 21:08:30
જેલ ખાતાના કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ, કર્મચારીઓના ભથ્થામાં કરાયો આટલો વધારો- Gujarat Post | 2023-11-11 13:20:42
ACB ટ્રેપ- ગાંધીનગર મામલતદાર કચેરીના રેકર્ડ રૂમમાંથી નોંધો કાઢી આપવા માટે લાંચ લેનારો શખ્સ ઝડપાયો | 2023-11-06 20:11:47