Tue,07 May 2024,5:55 pm
Print
header

પરિણીતી અને રાઘવના લગ્નની પ્રથમ તસવીરો આવી સામે – Gujarat Post

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢા લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. બંનેએ રવિવારે સાત ફેરા લઈ લીધા હતા. ઉદેપુરમાં શાહી અંદાજમાં લગ્ન યોજાયા હતા. કપલનું આ ડ્રીમ વેડિંગ ઉદેપુરના ધ લીલા પેલેસમાં હતુુ, હવે પરિણીતી અને રાઘવના વેડિંગ ફોટો સામે આવ્યાં છે. જેની રાહ ફેન્સ પણ જોઈ રહ્યાં હતા. પરિણીતીએ તેના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે.

પરિણીતી અને રાઘવના લગ્નમાં બોલીવૂડના મોટા સેલેબ્સની સાથે સાથે રાજનીતિની દુનિયાના મોટા રાજનેતાઓ પણ સામેલ થયા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને સાંસદ સંજય સિંહે લગ્નમાં હાજરી આપી હતી. ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પરિણીતી અને રાઘવના લગ્નમાં હાજર રહ્યાં હતા. આ ઉપરાંત બોલીવુડની અનેક હસ્તીઓ પણ અહીં ઉપસ્થિત કરી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch