અકસ્માતમાં બે બાળકોનાં પણ મોત
પંચમહાલઃ ગોધરા-દાહોદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા રોડ આખો મરણચીસોથી ગુંજી ઉઠ્યો છે. આ અકસ્માતમાં 4 લોકોના કમકમાટી ભર્યાં મોત થયા છે. અમદાવાદથી ઇન્દોર જઇ રહેલી બસે અન્ય બસને પાછળથી ટક્કર મારી હતી. બસમાં ટેક્નિકલ ખામી સર્જાતા હાઇવે પર પાર્ક કરીને કામગીરી કરાઈ રહી હતી. તે સમયે જ અન્ય ખાનગી બસના ચાલકે બસને ટક્કર મારી હતી.
આ અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઇજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. પોલીસે અકસ્માતને લઈને તપાસ હાથ ધરી છે. બસ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા અન્ય બસને ટક્કર મારી હતી. બસ હાઈવે પરથી રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી.ત્યાર બાદ બસે પલટી મારી હતી.
અકસ્માતમાં ચાર મુસાફરોનાં મોત થયા છે, જ્યારે અન્ય મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં બે બાળકો, એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. બે મુસાફરોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યુ છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55
રાજ્યમાં માવઠા વચ્ચે વીજળીનો પણ કહેર, 6 વર્ષની બાળકી સહિત 17થી વધુ લોકોનાં મોત | 2023-11-27 08:07:05
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બરફની ચાદર છવાઈ, લોકોએ પરિવાર સાથે પડાવ્યાં ફોટો | 2023-11-26 10:07:53
અમદાવાદ સહિત રાજ્યભરમાં માવઠું, કેટલીક જગ્યાએ કરા પડ્યાં, લગ્ન પ્રસંગોમાં વરસાદ બન્યો વિલન | 2023-11-26 09:57:31
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ, ખેડૂતોમાં વધી ચિંતા | 2023-11-26 09:48:01