ગુજરાતમાં આ વખતે ભગવાન ચમત્કાર કરવાના છેઃ કેજરીવાલ
કેજરીવાલનો કોંગ્રેસ પર પ્રહાર, આ લોકોની પાંચથી પણ ઓછી બેઠકો આવશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જીત માટે એડિચોટીનું જોર લગાવી રહ્યાં છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વીડિયો શેર કરીને કોંગ્રેસની ઝાટકણી કાઢી છે અને AAPના ઉમેદવારને વોટ આપવા અપીલ કરી છે.
વીડિયોમાં કેજરીવાલે જણાવ્યું કે, 'કોંગ્રેસને વોટ આપવાનો અર્થ વોટ બગાડવો થાય છે. આ વખતે કોંગ્રેસની સરકાર બનવાની નથી. આ વખતે કોંગ્રેસને 5થી પણ ઓછી બેઠકો મળવાની છે. કોંગ્રેસની સીટ પરથી જીતેલા તમામ ધારાસભ્યો ભાજપમાં જતા રહેશે. આ વખતે આમ આદમી પાર્ટીનો માહોલ છે.જો તમારો મત આમ આદમી પાર્ટીને મળી જાય તો અમારી સરકાર બનશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'આ વખતે ભગવાન મોટો ચમત્કાર કરશે. જેથી તમે પણ ભગવાનની ઈચ્છા અનુસાર આ પરિવર્તનનો ભાગ બનો. આમ આદમી પાર્ટીને મત આપો.' ગુજરાત વિધાનસભા ચૂંટણીનું 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે, જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
પ્રથમ દિવસે બમ્પર કમાણી કર્યાં પછી એનિમલના નિર્માતાને લાગી શકે છે ઝટકો, HD પ્રિન્ટમાં ઓનલાઈન લીક થઈ ફિલ્મ | 2023-12-02 15:09:35
એસ ટી વિભાગે શરૂ કર્યું સ્વચ્છતા અભિયાન, ડ્રાઇવર-કડંકટર પિચકારી મારશે તો થશે કાર્યવાહીઃ હર્ષ સંઘવી | 2023-12-02 13:56:01
અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટ ડાયવર્ટ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય- Gujarat Post | 2023-12-02 10:34:09
યુદ્ધવિરામ પુરો થતા જ ઇઝરાયેલનો જોરદાર હવાઈ હુમલો, ગાઝામાં 175થી વધુ લોકોનાં મોત થઇ ગયા | 2023-12-02 08:49:38
રૂ.3 કરોડ લેવા દમ માર્યો હતો...તમિલનાડુ પોલીસે 8 KM કારનો પીછો કરીને રૂ. 20 લાખની લાંચ લેતા ED ના અધિકારીને પકડી પાડ્યાં | 2023-12-02 08:34:38
અમદાવાદમાં IPS અધિકારી રાજન સુસરાના પત્નીએ કરી લીધી આત્મહત્યા, ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ | 2023-12-01 19:32:57
ખેડા સિરપ કાંડમાં મૃત્યુઆંક 6 પર પહોંચ્યો, એક પછી એક થઇ રહ્યાં છે નવા ખુલાસા | 2023-12-01 13:08:31
ખેડૂતો 5 ડિસેમ્બર સુધી સાચવજો, હજુ માવઠું નહીં છોડે પીછો- Gujarat Post | 2023-12-01 11:37:35
રાજસ્થાનઃ ચૂંટણીના પરિણામો પહેલા જોધપુરમાં EVM ગાયબ, સેક્ટર ઓફિસર સસ્પેન્ડ | 2023-12-01 09:01:56
તેલંગાણા વિધાનસભા ચૂંટણીઃ સવારે 10 વાગ્યા સુધીમાં 10 ટકા મતદાન, 2290 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં થશે કેદ – Gujarat Post | 2023-11-30 11:29:37
પીએમ નરેન્દ્ર મોદીએ કામદારો સાથે ફોન પર કરી વાત, બચાવ કામગીરી કરનારા કર્મચારીઓના કર્યાં વખાણ | 2023-11-29 09:14:27
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યામાં રામ લલ્લાના કર્યા દર્શન- Gujarat Post | 2023-11-25 17:13:27
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઃ સીએમ ગેહલોતે પરિવાર સાથે કર્યું મતદાન, રાહુલ ગાંધીનું ટ્વિટ ચર્ચામાં- Gujarat Post | 2023-11-25 11:35:58
કિરણ પટેલ 10 જ વિઝિટિંગ કાર્ડ છપાવતો હતો, પોલીસ પૂછપરછમાં કરી કબૂલાત- Gujarat Post | 2023-04-13 11:45:01
ભાજપ કેમ બીજી 26 બેઠકો ન જીતી શક્યું ? પાટીલે જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ પાસે માંગ્યો ખુલાસો- Gujarat Post | 2022-12-19 15:06:22
કેજરીવાલનો નવો અંદાજ, કહ્યું- ગાયનું દૂધ તો કોઇ કાઢી શકે પરંતુ અમે ગુજરાતમાં આખલાનું દૂધ કાઢી લાવ્યાં ! | 2022-12-19 14:49:42
કેજરીવાલનું સપનું, ભલે અત્યારે 5 બેઠકો મળી હોય, પરંતુ 2027માં ગુજરાતમાં અમારી સરકાર બનશે | 2022-12-18 18:21:19
વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરી, ડે.સ્પીકર તરીકે જેઠા ભરવાડનું નામ ફાઇનલ | 2022-12-15 16:22:20