આણંદ: નેશનલ હાઈવે નં. 48 પર આવેલા મોગર બાલ અમૂલ ચોકલેટ પ્લાન્ટ નજીક હાઈવેના સર્વિસ રોડ ઉપર ઉભા રહેલા કન્ટેરમાંથી આણંદ એલસીબીએ દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે ફેવિકોલના બોક્સની આડમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્શને ઝડપી પાડ્યો છે. જો કે અન્ય એક શખ્સ ઘટનાસ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. વાસદ પોલીસે વિદેશી દારૂ તેમજ મુદ્દામાલ મળીને કુલ રૂ. 69.94 લાખ ઉપરાંતનો જથ્થો કબ્જે લઈને ગુનો દાખલ કર્યો છે.
પોલીસને જોઇને ટ્રકની અંદર બેઠેલા બે ઈસમો ટ્રકમાંથી ખેતરમાં ભાગવા લાગ્યા હતા. એલસીબીએ પીછો કરીને એક ઈસમને ઝડપી પાડયો હતો. અન્ય શખ્સ અંધારાનો લાભ લઈને ભાગી છૂટયો હતો. પકડાયેલા આરોપીનું નામ હારીશ જમાલુદ્દીન લુહાર છે અને ટ્રકમાં ફેવિકોલની જગ્યાએ દારૂ મળ્યો હતો.
એલસીબીએ કન્ટેનરનો પાછળનો દરવાજો ખોલીને અંદર તપાસ કરતા ફેવિકોલ કંપનીના પુંઠાના બોક્ષ તથા ફેવિકોલ કંપનીની પ્લાસ્ટીકની ડોલો મુકેલી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તે હટાવીને જોતાં કન્ટેનરના વચ્ચેના ભાગમાં વિદેશી દારૂની 133 પેટીઓ, જેમાં દારૂની 4188 બોટલ મળી આવી હતી. એલસીબીએ વિદેશી દારૂ, ટ્રક, મોબાઈલ તેમજ ફેવિકોલનો માલ બોક્ષ નંગ-1649 મળીને રૂ.69,94,931નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ટ્રમ્પ શાસનમાં 20 હજાર ભારતીયો પેપર્સ વગર અટવાયા... ફાઇનલ હટાવવાનો આદેશ આવવાનો છે | 2025-01-22 14:59:10
અમદાવાદ એરપોર્ટ પરથી 7 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ચાર દિવસમાં બીજી ઘટના - Gujarat Post | 2025-01-22 14:33:12
કર્ણાટકમાં ફળ-શાકભાજી વેચવા જતી ટ્રક ખીણમાં ખાબકી, 10 લોકોનાં મોત - Gujarat Post | 2025-01-22 11:59:29
તુર્કીના રિસોર્ટમાં ભીષણ આગ, અત્યાર સુધીમાં 66 લોકોનાં મોત, લોકો ડરના કારણે બારીમાંથી કૂદી પડ્યાં | 2025-01-21 20:28:51
ગૌતમ અદાણી મહાકુંભમાં, CM ભૂપેન્દ્ર પટેલ આ તારીખે લગાવશે આસ્થાની ડૂબકી - Gujarat Post | 2025-01-21 11:40:26
સુરતમાં હીરાના વેપારી હની ટ્રેપમાં ફસાયા, સોનાની બે વીંટી સહિત રૂ. 1.45 લાખની લૂંટ | 2025-01-21 10:02:51
સુરત: ડોનાલ્ડ ટ્રમ્પનું 4.30 કેરેટ લેબગ્રોન ડાયમંડમાંથી બનાવેલ પોટ્રેટ તૈયાર કરાયું, કિંમત 10 હજાર યુએસ ડોલર | 2025-01-20 17:50:23
પંડિત પ્રદીપ મિશ્રાની કથા પર વિવાદ, પીએમ મોદી સહિત ભાજપના નેતાઓની તસવીરોવાળા હોર્ડિંગ્સ હટાવાયા | 2025-01-19 17:29:33
અમદાવાદમાં નરોડા પોલીસે બે પોલીસકર્મીઓ વિરુદ્ધ FIR નોંધી, PCR વાનમાં દારૂ અને રોકડ મળી હતી | 2025-01-18 19:16:33
ACB ટ્રેપઃ આણંદ જિલ્લામાં 1.50 લાખ રૂપિયાની લાંચ લેતા આ પોલીસકર્મી ઝડપાયો | 2025-01-17 12:31:23
જામનગર DRI નું ઓપરેશન, કચ્છમાંથી પ્રોસેસ ઓઇલની આડમાં આવેલો સોપારીનો જથ્થો ઝડપાયો | 2025-01-17 12:06:17
ખેડામાં સીતાપુર પાસે અમદાવાદ-ઈન્દોર હાઇવે પર કાર પલટી જતા 4 લોકોનાં મોત, નીલગાય આવી જતા અકસ્માત | 2025-01-17 12:00:15
ACB ટ્રેપઃ છાપીમાં રૂ.50 લાખની લાંચની માંગણી, 15 લાખ રૂપિયા લેતા સરપંચનો પતિ ઝડપાયો | 2025-01-16 21:23:42
જામનગરમાં ભયાનક અકસ્માત, સ્પીડમાં જઈ રહેલી કાર પલટી જતા 3 મિત્રોનાં ઘટના સ્થળે જ મોત | 2025-01-16 16:49:26