મૃતક અનિતા બઘેલના પતિ અનિલ બઘેલના શરીર પર મળ્યાં ચપ્પાના ઘા
પતિ-પત્ની વચ્ચે ઝઘડામાં પત્નીનું ગળું કપાતા મોત
અમદાવાદઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિએ પત્નીનું ગળું કાપીને હત્યા કર્યાં બાદ ઘરમાં આગ લગાવી દીધી હતી, શહેરના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા ઈડન-V બ્લોકના ચોથા માળે ભયાનક આગ લાગી હતી.સૂત્રોના જણાવ્યાં મુજબ, પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ બંનેએ છરી વડે એકબીજા પર પ્રહાર કર્યાં હતા. ફ્લેટમાં પતિ-પત્ની અને બે સંતાનો રહેતા હતા. ઘટના બની ત્યારે સંતાનો સ્કૂલે ગયા હતા.
થોડા દિવસ પહેલા શાહીબાગ વિસ્તારના ગ્રીન ઓર્કિડ બિલ્ડિંગમાં આગ લાગી હતી.આ ઘટનામાં સારવાર માટે મોકલવામાં આવેલી એક કિશોરીનું મોત થયું હતું. અહીં શરૂઆતમાં બે ભાઈ ફસાઇ ગયા હત, આગ ઓલવવા માટે ફાયર ફાઇટરની કુલ 15 ગાડીઓ તેમજ ટીમ સાથે અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
પ્રથમ દિવસે બમ્પર કમાણી કર્યાં પછી એનિમલના નિર્માતાને લાગી શકે છે ઝટકો, HD પ્રિન્ટમાં ઓનલાઈન લીક થઈ ફિલ્મ | 2023-12-02 15:09:35
એસ ટી વિભાગે શરૂ કર્યું સ્વચ્છતા અભિયાન, ડ્રાઇવર-કડંકટર પિચકારી મારશે તો થશે કાર્યવાહીઃ હર્ષ સંઘવી | 2023-12-02 13:56:01
અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટ ડાયવર્ટ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય- Gujarat Post | 2023-12-02 10:34:09
યુદ્ધવિરામ પુરો થતા જ ઇઝરાયેલનો જોરદાર હવાઈ હુમલો, ગાઝામાં 175થી વધુ લોકોનાં મોત થઇ ગયા | 2023-12-02 08:49:38
રૂ.3 કરોડ લેવા દમ માર્યો હતો...તમિલનાડુ પોલીસે 8 KM કારનો પીછો કરીને રૂ. 20 લાખની લાંચ લેતા ED ના અધિકારીને પકડી પાડ્યાં | 2023-12-02 08:34:38
અમદાવાદમાં IPS અધિકારી રાજન સુસરાના પત્નીએ કરી લીધી આત્મહત્યા, ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ | 2023-12-01 19:32:57
ખેડા સિરપ કાંડમાં મૃત્યુઆંક 6 પર પહોંચ્યો, એક પછી એક થઇ રહ્યાં છે નવા ખુલાસા | 2023-12-01 13:08:31
ખેડૂતો 5 ડિસેમ્બર સુધી સાચવજો, હજુ માવઠું નહીં છોડે પીછો- Gujarat Post | 2023-12-01 11:37:35
અમદાવાદ સહિત રાજ્યભરમાં માવઠું, કેટલીક જગ્યાએ કરા પડ્યાં, લગ્ન પ્રસંગોમાં વરસાદ બન્યો વિલન | 2023-11-26 09:57:31
આ કેસ બન્યો ચર્ચાનો વિષય....વિદેશી યુવતીએ ફાર્મા કંપનીના સીએમડી પર લગાવ્યો બળાત્કારનો આરોપ | 2023-11-24 08:42:56
ISISના મોટા આતંકી ષડયંત્રનો ઘટસ્ફોટ...અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક મોટા શહેરો હતા નિશાના પર | 2023-11-23 14:38:37