Gujarat Post Fact Check News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં અરવિંદ કેજરીવાલ હિન્દી ગીત ગાઇ રહ્યાં છે, આ વીડિયો ઓડિયો સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં ઘણા ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવી જ એક તસવીરમાં કેજરીવાલ પોલીસથી ઘેરાયેલી જેલની કોટડીમાં ગિટાર વગાડી રહ્યાં છે. અન્ય એક તસવીરમાં કેજરીવાલ તેમના પત્ની સુનીતા કેજરીવાલની હાજરીમાં ગિટાર વગાડતા જોવા મળે છે.
વીડિયોને શેર કરીને કહેવામાં આવી રહ્યું છે કે તેમાં કેજરીવાલ જેલમાં ગીત ગાતા જોવા મળી રહ્યાં છે. ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના સોશિયલ મીડિયા હેડ રિચા રાજપૂત અને બીજેપી દિલ્હીના કાર્યકર બ્રિજેશ રાયે આ વીડિયો શેર કર્યો છે.
Gujarat Post Fact Check News: આ વીડિયોને લઇને અમારા ફેક્ટ ચેકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે જોડાયેલો દાવો ખોટો સાબિત થયો છે. વીડિયોમાં શેર કરાયેલા દ્રશ્યો એઆઈ-જનરેટેડ છે. વીડિયો પરના વોટરમાર્ક પર 'પલ્ટુપલટન' લખેલું હતું. ફેક્ટ ચેક દરમિયાન 30 માર્ચે વાયરલ વીડિયોને 'મેમ્સ', 'એઆઈ' અને 'સોંગ્સ' સહિત અનેક હેશટેગ્સ સાથે શેર કર્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું છે કે ગીત AI ટૂલ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. ત્યારે આવા વીડિયો લોકોને ગેરમાર્ગે દોરી શકે છે, જેથી તમારે પણ આવા વીડિયો શેર કરવા જોઇએ નહીં.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજ્યસભામાં અભિષેક મનુ સિંઘવીની બેઠક પરથી ચલણી નોટોનાં બંડલ મળ્યાં, કોંગ્રેસે કહ્યું અદાણી મામલે ધ્યાન ભટકાવવા સરકારે કર્યું ષડયંત્ર | 2024-12-06 14:25:45
દેવેન્દ્ર ફડણવીસ બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, ધારાસભ્ય દળની બેઠકમાં નામ પર વાગી મ્હોર | 2024-12-04 13:50:51
પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખવીર સિંહ બાદલ પર ઘાતક હુમલો, ગોલ્ડન ટેમ્પલના ગેટ પાસે ગોળીબાર | 2024-12-04 10:34:24
Breaking News: દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પર પદયાત્રા દરમિયાન હુમલાનો પ્રયાસ | 2024-11-30 20:00:52
રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં હારને લઈને પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને ખખડાવ્યાં હોવાની ચર્ચાઓ | 2024-11-30 12:08:20
ડીપીએસ, જીડી ગોએન્કા સહિત દિલ્હીની 40 શાળાઓને ધમકીભર્યા ઈમેલ આવ્યા, 30 હજાર ડોલરની માંગણી | 2024-12-09 09:22:10
અમદાવાદ અને મુંબઈ સહિત 7 સ્થળોએ ઇડીના દરોડા, રૂપિયા 13.50 કરોડની રકમ જપ્ત | 2024-12-08 10:38:19
પુષ્પા- 2 એ એડવાન્સ બુકિંગમાં મચાવ્યો હાહાકાર, રિલીઝ પહેલા આટલી કમાણી, જાણીને તમે ચોંકી જશો | 2024-12-04 10:53:32
FACT CHECK: શું ખરેખર ગુજરાતનો મેટ્રો બ્રિજ તૂટી પડ્યો હતો ? જાણો આ દાવાની સત્યતા | 2024-12-03 09:15:47
Fack Check: મોહમ્મદ યુનુસે ડોનાલ્ડ ટ્રમ્પને નથી કહ્યાં મસીહા, વાયરલ થયેલો પત્ર નકલી છે | 2024-11-08 09:54:06
Fact Check: સિંહણનો આ વાયરલ વીડિયો ગુજરાતનો છેે, રાજસ્થાનના નામે વાઇરલ થઇ રહેલી પોસ્ટ પર વિશ્વાસ ન કરતા | 2024-10-26 10:43:26
Fact Check: સ્વ.રતન ટાટાએ ભારતીય સેનાને 2500 બુલેટપ્રૂફ કાર દાનમાં આપી હોવાનો દાવો, જાણો સત્ય | 2024-10-15 09:53:15
Fact Check: રામગીરી મહારાજની ટીકા કરતો વિરાટ કોહલીનો આ વાયરલ વીડિયો નકલી છે, તમે પણ ન કરતા શેર | 2024-09-29 10:01:23