બોલીવુડ સ્ટાર દિપીકા પાદુકોનના યલ્લો મેટરનિટી ગાઉનની હરાજી થઇ છે. આ ગાઉનમાં દિપીકાનું બેબી બમ્પ પણ દેખાઇ રહ્યો છે, આ ફોટો એક ઇવેન્ટનો છે, હવે સમાચાર આવ્યાં છે કે દિપીકાએ આ ગાઉનની હેરાજી કરી દીધી છે. તેને ઇન્સ્ટાગ્રામ પર આ ગાઉન 34 હજાર રૂપિયામાં વેંચી દીધું છે અને આ રકમ તે ડોનટ કરશે.