50 વર્ષની ઉંમર વટાવ્યાં પછી પણ તે 25 વર્ષની સુંદરતાની જેમ બોલ્ડનેસ બતાવે છે. તેણે ફરી એકવાર પોતાની હોટનેસથી સોશિયલ મીડિયા પર ગરમી વધારી દીધી છે.બોલ્ડનેસ માટે જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરા ફરી ચર્ચામાં છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જેમાં તેણે સફેદ રંગનું કટ આઉટ બોડીકોન ગાઉન પહેર્યું છે. જેમાં ફિશટેલ ડિઝાઈન પણ બનાવવામાં આવી છે. એક સાઈડ શોલ્ડર આ ડ્રેસને ખૂબ જ સ્ટાઇલિશ બનાવી રહ્યું છે.