Sun,08 December 2024,11:41 pm

ફેન્સ થયા ફીદા..આ ગાઉનમાં તૃપ્તિ ડિમરી લાગી રહી છે હોટ

  • ફેન્સ થયા ફીદા..આ ગાઉનમાં તૃપ્તિ ડિમરી લાગી રહી છે હોટ

ફિલ્મ એનિમલથી જોરદાર પ્રસિદ્ધ થયેલી અભિનેત્રી તૃપ્તિ ડિમરી તેના નવા લુકમાં જોવા મળી છે, આ વખતે તેને પોતાના નવા ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યાં છે, ડિઝાઈનર ઓફ શોલ્ડર બ્લેક અને ગ્રે રંગના ડીપ નેક ગાઉનમાં તે કિલર લાગી રહી છે, દિવેસેને દિવસે તેના ફેન્સની સંખ્યાં વધી રહી છે.
  • ફેન્સ થયા ફીદા..આ ગાઉનમાં તૃપ્તિ ડિમરી લાગી રહી છે હોટ
  • ફેન્સ થયા ફીદા..આ ગાઉનમાં તૃપ્તિ ડિમરી લાગી રહી છે હોટ