Sat,20 April 2024,10:27 pm

સારા અલી ખાનનો બાર્બી લુક જોઇને ફેન્સ થયા દિવાના

  • સારા અલી ખાનનો બાર્બી લુક જોઇને ફેન્સ થયા દિવાના

બોલીવુડ સ્ટાર સારા અલી ખાન તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં નવી નવી પોસ્ટ કરતી રહે છે. આ વખતે તે બાર્બી જેવા લુકમાં જોવા મળી છે, તેના આ ફોટો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઇ રહ્યાં છે.
  • સારા અલી ખાનનો બાર્બી લુક જોઇને ફેન્સ થયા દિવાના
  • સારા અલી ખાનનો બાર્બી લુક જોઇને ફેન્સ થયા દિવાના