Fri,20 September 2024,1:23 pm

112 દેશોની સુંદરીઓને હરાવીને મિસ વર્લ્ડ બનનાર ક્રિસ્ટીના પિસ્ઝકોવા કોણ છે?

  • 112 દેશોની સુંદરીઓને હરાવીને મિસ વર્લ્ડ બનનાર ક્રિસ્ટીના પિસ્ઝકોવા કોણ છે?

મિસ વર્લ્ડ 2024નો ભવ્ય કાર્યક્રમ શનિવારે મોડી રાત્રે મુંબઈના જિયો સેન્ટરમાં યોજાયો હતો. આ દરમિયાન 25 વર્ષની મોડલ ક્રિસ્ટીના પિસ્ઝકોવા મિસ વર્લ્ડ 2024 ચૂંટાઈ હતી. મિસ વર્લ્ડ 2024 વિજેતા ક્રિસ્ટીના પિસ્ઝકોવા પોલેન્ડના ચેક રિપબ્લિકની રહેવાસી છે. તેનો જન્મ 19 જાન્યુઆરી 1999ના રોજ થયો હતો. ક્રિસ્ટીના પિસ્ઝકોવા એક મોડેલ હોવા ઉપરાંત એક વિદ્યાર્થી અને સામાજિક કાર્યકર પણ છે.
  • 112 દેશોની સુંદરીઓને હરાવીને મિસ વર્લ્ડ બનનાર ક્રિસ્ટીના પિસ્ઝકોવા કોણ છે?
  • 112 દેશોની સુંદરીઓને હરાવીને મિસ વર્લ્ડ બનનાર ક્રિસ્ટીના પિસ્ઝકોવા કોણ છે?