અભિનેત્રી અવનીત કૌર સોશિયલ મીડિયામાં કોઇને કોઇ નવા ફોટો પોસ્ટ કરતી રહે છે. આ વખતે તે બ્લેક કટઆઉટ ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી છે.
તેના સામે આવેલા નવા ફોટોમાં તે જુદા જુદા પોઝમાં જોવા મળી છે. અગાઉ પણ સામે આવેલા તેના હોટ ફોટોએ તેના લાખો ફેન્સના હોંશ ઉડાવી દીધા હતા.