અનંત- રાધિકાના પ્રિ-વેડિંગની દુનિયાભરમાં ચર્ચાઓ થઇ રહી છે, અંદાજે 1000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, દુનિયાભરની અનેક હસ્તીઓ જામનગરના મહેમાન બની હતી. આ બધાની વચ્ચે સૌ કોઇ નીતિ અંબાણીએ પહેરેલા નેકલેસની ચર્ચાઓ કરી રહ્યાં છે.
નીતા અંબાણીએ હેન્ડલૂમ કાંચીપુરમ સાડી પહેરી હતી.તેમને પહેરેલા નેકલેસમાં નીલમણિ અને ડાયમંડ છે, જેની કિંમત કરોડો રૂપિયા છે, કેટલાક મીડિયા રિપોર્ટ અનુઆર આ નેકલેસની કિંમત 500 કરોડ રૂપિયા જેટલી છે.