Sun,08 December 2024,11:37 pm

સુહાનીના મોતથી બોલીવુડ શોકગ્રસ્ત

  • સુહાનીના મોતથી બોલીવુડ શોકગ્રસ્ત


ફિલ્મ દબંગમાં આમિર ખાનની નાની દિકરી બાબીતાનો રોલ કરનાર સુહાની ભટનાગરનું 19 વર્ષની ઉંમરે અવસાન થયું છે, તેનો પરિવાર અને ચાહકો શોકમાં ડૂબી ગયા છે. ફેક્ચક થયા બાદ તેના શરીરમાં પાણી ભરાવવા લાગ્યું હતુ અને તેની બિમારી વધી ગઇ હતી, તેને હવે દુનિયાને અલવિદા કહી દીધું છે.
  • સુહાનીના મોતથી બોલીવુડ શોકગ્રસ્ત