Fri,20 September 2024,12:50 pm

Bigg Boss 17ની ગ્રાન્ડ પાર્ટીમાં અરબાઝ અને શુરા દેખાયા

  • Bigg Boss 17ની ગ્રાન્ડ પાર્ટીમાં અરબાઝ અને શુરા દેખાયા

અભિનેતા અરબાઝ ખાન બિગ બોસ 17ની પાર્ટીમાં પત્ની શુરા ખાન સાથે પહોંચ્યો હતો, બંનેએ હાથ પકડીને રોમેન્ટિક પોઝ આપ્યાં હતા. થોડા સમય પહેલા જ અરબાઝે બીજા લગ્ન કર્યાં છે. મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન અરબાઝ કરતા ઉંમરમાં ઘણી નાની છે અને હવે આ કપલ ચર્ચામાં આવ્યું છે.
  • Bigg Boss 17ની ગ્રાન્ડ પાર્ટીમાં અરબાઝ અને શુરા દેખાયા
  • Bigg Boss 17ની ગ્રાન્ડ પાર્ટીમાં અરબાઝ અને શુરા દેખાયા