Fri,20 September 2024,1:29 pm

તૃપ્તિ ડિમરીનો આ લુક તમે પહેલી જ વખત જોઇ રહ્યાં છો

  • તૃપ્તિ ડિમરીનો આ લુક તમે પહેલી જ વખત જોઇ રહ્યાં છો

ફિલ્મ એનીમલથી જાણીતી બનેલી હીરોઇન તૃપ્તિ ડિમરી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે, આ વખતે તેને પોતાનો નવો લુક ફેન્સ આગળ મુક્યો છે, તેના લાખો ફેન્સ બની ગયા છે. તેની એક્ટિંગ કમાલની હતી અને હવે તેના ફેન્સની સંખ્યા વધી રહી છે. તેનો નવો લુક પણ ફેન્સ પસંદ કરી રહ્યાં છે.
  • તૃપ્તિ ડિમરીનો આ લુક તમે પહેલી જ વખત જોઇ રહ્યાં છો
  • તૃપ્તિ ડિમરીનો આ લુક તમે પહેલી જ વખત જોઇ રહ્યાં છો