Mon,14 October 2024,4:14 am

મિર્ઝાપુર સિરીઝની ડિમ્પી પંડિતના ફોટો સોશિયલ મીડિયા પર થયા વાયરલ

  • મિર્ઝાપુર સિરીઝની ડિમ્પી પંડિતના ફોટો સોશિયલ મીડિયા પર થયા વાયરલ

મિર્ઝાપુર સિરીઝની ડિમ્પી પંડિતને કોણ નથી ઓળખતું ? હર્ષિતા ગૌરે ટીવી શો સદ્દા હક અને ઓટીટી સીરિઝ મિર્ઝાપુરમાં પોતાના અભિનયથી બધાનું દિલ જીતી લીધું હતું. તેના સોશિયલ મીડિયા પર ઘણા બધા ફોલોઅર્સ છે અને હર્ષિતા વાસ્તવિક જીવનમાં પણ બોલ્ડ છે.
  • મિર્ઝાપુર સિરીઝની ડિમ્પી પંડિતના ફોટો સોશિયલ મીડિયા પર થયા વાયરલ
  • મિર્ઝાપુર સિરીઝની ડિમ્પી પંડિતના ફોટો સોશિયલ મીડિયા પર થયા વાયરલ