Fri,20 September 2024,1:44 pm

ફિલ્મ એનિમલની સફળતા બાદ રશ્મીકાના ફેન્સ વધી રહ્યાં છે

  • ફિલ્મ એનિમલની સફળતા બાદ રશ્મીકાના ફેન્સ વધી રહ્યાં છે

પહેલા પુષ્પા અને પછી એનિમલ ફિલ્મમાં જોરદાર એક્ટિંગ બાદ અભિનેત્રી રશ્મીકા મંદાનાના ફેન્સ વધી રહ્યાં છે, તે હવે કોઇને કોઇ રીતે ચર્ચામાં આવી રહી છે, રશ્મીકા આ વખતે તે લહેંગામાં બ્યુટિફુલ લાગી રહી છે.
  • ફિલ્મ એનિમલની સફળતા બાદ રશ્મીકાના ફેન્સ વધી રહ્યાં છે
  • ફિલ્મ એનિમલની સફળતા બાદ રશ્મીકાના ફેન્સ વધી રહ્યાં છે